in

ક્યારેક સામાન્ય પાત્ર કરતા હતાં આ સ્ટાર્સ હવે થઈ ગયા છે પોપ્યુલર, ત્રીજા નંબર વાળા બન્યા સુપરસ્ટાર

આ દુનિયા માં કોઈ કામ નાનું મોટું નથી હોતું, આ વાત આપણે હંમેશા સાંભળી અને ઘણાં લોકો ને એની ઉપર અમલ કરતાં પણ જોયું છે. જે લોકો માં કોઈ પણ કામ કરવા ની ઈચ્છા હોય છે એ ક્યારેક ને ક્યારેક ઘણો આગળ જાય છે. કંઈક આવું જ કરી બતાવ્યું છે બોલિવૂડ ના સ્ટાર્સ એ, જેમણે ફિલ્મો માં પાત્ર ઘણા નાના રહ્યા પરંતુ એની સાથે એમણે પોતાની ખાસ જગ્યા બનાવી લીધી. નાના રોલ માં ખાસ જગ્યા બનાવવા વાળા આ સ્ટાર્સ સૌથી વધારે પોપ્યુલર થઈ ગયા.

નાના પાત્ર કરવાવાળા સ્ટાર્સ થયા સૌથી વધારે પોપ્યુલર

બોલિવુડ માં હીરો, હિરોઈન અને વિલન ના સિવાય કેટલાક એવા પણ પાત્ર હોય છે જે પોતાની ખાસ જગ્યા દર્શકો ના દિલ માં બનાવી લે છે. ઇન્ડસ્ટ્રી મા પણ કંઇક આવા જ સ્ટાર્સ છે જેમણે પોતાના કરિયર ની શરૂઆત નાના રોલ થી કરી પરંતુ આજે એમની પોપ્યુલારિટી કોઈ મોટા સ્ટાર થી ઓછી નથી.

Advertisements

ઈરફાન ખાન

એક્ટર ઈરફાન ખાન ન માત્ર બોલિવૂડ માં પોતાની ઓળખાણ બનાવવા માં સફળ થયો પરંતુ એમણે પોતાની છબી ઇન્ટરનેશનલ લેવલ પર પણ બનાવી છે. એમણે ફિલ્મ સ્લમડોગ મિલિયોનર અને લાઈફ ઓફ પાઇ એ ઓસ્કાર જીત્યુ છે જેમાં ઈરફાન ખાન એ કામ કર્યું હતું. એમણે પોતાના કરિયર ની શરૂઆત ટીવી સિરિયલ થી કરી હતી.

રાજકુમાર રાવ

Advertisements

બોલિવૂડ માં રાજકુમાર રાવ પોતાની ખાસ ઓળખાણ પોતાની મહેનત ના કારણે બનાવી. પરંતુ શરૂઆત ના સમય માં એમણે રણ, શૈતાન, ગેંગ્સ ઓફ વસેપુર -2, તલાક જેવી ફિલ્મો માં નાના પાત્ર થી કરી હતી. આજે રાજકુમાર રાવ લીડ એક્ટર તરીકે ફિલ્મો માં કામ કરે છે.

પંકજ ત્રિપાઠી

એક્ટર પંકજ ત્રિપાઠી ને કોણ નથી ઓળખતું. બિહાર ના રહેવાવાળા પંકજ ને જો તમે નોટિસ કર્યો હોય તો એ રન ફિલ્મ માં કાગડા બિરયાની વાળા સીન માં થોડીવાર માટે દેખાયા હતા. એના પછી એમને નાના મોટા પાત્ર કરતા આજે બોલિવૂડ ના સારા એક્ટર માં એમનું નામ લેવા લાગ્યો. પંકજ વેબ સીરીઝ માં પણ કામ કરે છે જેમાં મિરઝાપુર અણે સિક્રેટ સ્કેયર્ડ સૌથી વધારે પોપ્યુલર છે.

Advertisements

અયાન મુખર્જી

વેક અપ સિડ અને યે જવાની હે દીવાની જેવી સુપરહિટ ફિલ્મો બનાવવા વાળા અયાન મુખર્જી પહેલા ફિલ્મો માં નાના પાત્ર માં દેખાતા હતા. વર્ષ 2005 માં રિલીઝ થયેલી ફિલ્મ કભી અલવિદા ના કહેના માં એક નાના પાત્ર માં દેખાયા અને આજે ઇન્ડસ્ટ્રી ના મોટા નિર્દેશક બની ગયા. એમની આવવા વાળી ફિલ્મ બ્રહ્માસ્ત્ર છે રણબીર કપૂર, અમિતાભ બચ્ચન અને આલિયા ભટ્ટ મુખ્ય પાત્ર માં દેખાશે.

રાજપાલ યાદવ

Advertisements

મસ્ત, શૂલ અને જંગલ જેવી ફિલ્મો માં ઘણા નાના પાત્ર માં દેખાયેલા રાજપાલ યાદવ એ પછી ચુપચુપકે, માલામાલ વિકલી, ભાગમભાગ, ઢોલ, હંગામા, ફીર હેરા ફેરી, ભૂલભૂલૈયા જેવી સુપરહિટ ફિલ્મો માં ખાસ રોલ માં દેખાયા. રાજપાલ યાદવ કોમેડી દ્વારા બોલિવૂડ માં પોતાની ખાસ ઓળખાણ બનાવી.

નવાજુદ્દીન સિદ્દીકી

ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસ માં દેખાયેલા નવાજુદ્દીન એ પછી સરફરોશ અને જંગલ માં નાના પાત્ર કર્યા. એના પછી મહેનત દ્વારા એમણે સલમાન, શાહરૂખ અને આમિર ખાન ની સાથે કામ કરવા નો અવસર મળ્યો. આજે નવાજુદ્દીન ની પણ ગણતરી મોટા સ્ટાર્સ માં થાય છે.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

મેકઅપ વગર પણ એકદમ ફેશનમાં આ રીતે દેખાઈ જ્હાન્વી કપૂર, સોશ્યિલ મીડિયા પર છવાઈ ગયા ફોટા

ઘઉંના લોટથી બનાવો ચકરી, ચા જોડે આ ફરસાણની માણો મજા