આ છે દુનિયા ની સૌથી સુંદર ઓફિસર, એક ઝલક જોવા માટે લોકો કરે છે ક્રાઇમ

Please log in or register to like posts.
News

સોશિયલ મીડિયા પર ક્યારે કઈ વસ્તુ મિનિટો માં ટ્રેન્ડ થઈ જાય. . . . એ કહવું થોડું મુશ્કેલ છે. હાં,સોશિયલ મીડિયા આજ કોઇની પણ લોકપ્રિયતા ને વધારી શકે છે,તો ઓછી પણ કરી શકે છે. સોશિયલ મીડિયા પર પોતાની ઓળખાણ બનવા માટે તમારી પાસે માત્ર હુનર હોવું જોઈએ. તો ચાલો આજ અમે તમને એક એવી ઓફિસર થી રૂબરૂ કરાવા જઈ રહ્યા છીએ,જે સોશિયલ મીડિયા પર આગ ની જેમ વાઇરલ થઈ રહી છે. બતાવી દઈએ કે એ પોલિસ ઓફિસર જોવા માં ઘણી સુંદર છે. તમે આની પેહલા આવી પોલિસ ઓફિસર જોઈ નહીં હોય. તો ચાલો જાણીએ કે અમારા આ રિપોર્ટ માં શું ખાસ છે ?

આમની સુંદરતા ના લીધે ઘણા લોકો કારણ વગર જ ક્રિમિનલ બનવા તૈયાર થયા છે. દરેક વ્યક્તિ આ સુંદર બલા ના હાથ થી અરેસ્ટ થવા માંગે છે,જેના લીધે લોકો ક્રાઇમ પણ કરી રહ્યા છે. બતાવી દઈએ કે આ પાકિસ્તાની ઓફિસર છે. પાકિસ્તાન ની પેહલી સ્ત્રી ઓફિસર,જેને સોશિયલ મીડિયા પર પોતાની સુંદરતા થી તબાહી મચાવી ને રાખી છે. આ સુંદર બલા ની સામે કોઈ પણ ક્લીન બોલ્ડ થઈ શકે છે. પોલિસ ઓફિસર પાકિસ્તાન ની પેહલી એસપી છે.

આ સુંદર સ્ત્રી નું નામ ડો. અનૂસ મસૂદ ચૌધરી હમણાં એસપી છે,પરંતુ પોલીસ ની નોકરી જોઇન્ટ કરવા ની પેહલા આ એક ડોક્ટર હતી. બતાવી દઈએ કે પોલિસ ની નોકરી માં શરૂઆત માં આમની નિયુક્તિ લાહોર માં થઈ હતી,પરંતુ પછી આમનું ટ્રાન્સફર એબ્ટાબાદ કરવા માં આવ્યું. પરંતુ આમની સુંદરતા ની સામે બધા જ બોલ્ડ થઈ જઈ રહ્યા છે. લોકો અરેસ્ટ થવા માટે અધીરા થઈ રહ્યા છે. આમના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યા છે.

બતાવી દઈએ કે એસપી ડો. અનૂસ મસૂદ ચૌધરી કામ થી એવી પેહલી સ્ત્રી છે ,જેમને સીસીએસ ની પરીક્ષા 2011 ના 40 માં કોમન બેચ માં પાસ કરી. હમણાં અનૂસ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન વિભાગ માં કામ કરે છે. સોશિયલ મીડિયા પર બધા આ પાકિસ્તાની સ્ત્રી ઓફિસર ની પીઠ થપથપાવતું નજર આવે છે. આ પાકિસ્તાની ઓફિસર ની સુંદરતા ના પણ લોકો વખાણ કરી રહ્યા છે.

ફેસબુક થી લઈ ને ટ્વિટર સુધી આમના ફોટો વાઇરલ કરવા માં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા ના યુઝર્સ પણ આ સ્ત્રી ઓફિસર ની કામયાબી ની ઘણી ચર્ચા કરી રહ્યા છે. બતાવી દઈએ કે મેડિસિન માં આમને ગોલ્ડ મેડેલ પણ મળી ચૂક્યું છે,આમની સામે મોટા માં મોટો ઓફિસર પણ ફેલ છે. આમની મેહનત અને લગન એ આમને આ મુકામ સુધી પોહચાડ્યું છે. મેહનત ની સાથે આમની પાસે સુંદરતા પણ છે જે સોના ઉપર સુહાગા નું કામ કરે છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.