in

વડાપ્રધાન મોદી-ટ્રમ્પના કાર્યક્રમ પછી સ્ટેડિયમમાં મચી ઘમાસાણ, વ્યવસ્થા જાળવી રાખવા પોલીસ કર્મીઓએ જબરો પરસેવો પાડ્યો

ગાયત્રી મંત્ર વેદોનો એક અગત્યનો તથા ખાસ મંત્ર છે જેની આવશ્યકતા લગભગ ॐના સમાન કહેવામાં આવે છે. આ યર્જુવેદના મંત્ર ॐ ભૂભુર્વ સ્વ: અને ઋગ્વેદના છંદ 3.62.10 ના મેળથી બનેલો છે. એવું કહેવામાં આવે છે કે આ મંત્રના ઉચ્ચારણ અને તેને સમજવાથી ઇશ્વરની પ્રાપ્તિ થાય છે. ગાયત્રી મંત્રમાંથી નિકળનાર તરંગો બ્રહ્માંડમાં જઇને ખૂબ દિવ્ય અને શક્તિશાળી અણુઓ અને તત્વોને આકર્ષિત કરીને જોડી દે છે અને પછી ફરી પોતાના ઉદગમ પર પરત આવે છે જેનાથી માનવ શરીર દિવ્યતા અને પરલૌકિક સુખથી ભરાઇ જાય છે.

Chania

ગાયત્રી મંત્રને વેદમાં ચમત્કારી તતઃ ઉપયોગી માનવામાં આવ્યો છે. ચારેય વેદમાં ગાયત્રી મંત્રનો ઉલ્લેખ દેખાવા મળે છે. આ મંત્રમાં એટલી શક્તિ છે તે દરરોજ ત્રણ વખત તેનો જાપ કરનાર માણસની નજીક નેગેટિવ શક્તિઓનો આવતી નથી. ગાયત્રી મંત્રના જાપથી ઘણા ફાયદા મળે છે. આ મંત્રથી બૌદ્ધિક ક્ષમતા અને મેઘા શક્તિ એટલે કે સ્મરણ શક્તિ વધે છે.

Chania

ગાયત્રી મહામંત્ર
ૐ (પરમાત્મા) ભૂ: (પ્રાણ સ્વરૂપ) ભુવ: (દુ:ખનાશક) સ્વ: (સુખ સ્વરૂપ) તત (તે) સવિતુ: (તેજસ્વી) વરેણ્યં (શ્રેષ્ઠ) ભર્ગો: (પાપ નાશક) દેવસ્ય (દિવ્ય) ધીમહી (ધારણ કરો) ધિયો (બુધ્ધિ) યો (જો) ન: (અમારી) પ્રચોદયાત (પ્રેરિત કરો).

Chania

 

ગાયત્રી મહામંત્ર અર્થ
એટલે કે તે પ્રાણ સ્વરૂપ, દુ:ખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ તેજસ્વી, પાપનાશક, દેવ સ્વરૂપ પરમાત્માને અમે અંતરાત્માથી ધારણ કરીએ. તે પરમાત્મા અમારી બુધ્ધિને સારા માર્ગે દોરે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

અમદાવાદમાં બીજેપીની અગત્યની ચૂંટણી ઓફર! ટ્રમ્પ માટે ભીડ ભેગી કરો તથા પ્રાપ્ત કરો 2020 ઈલેક્શનની ટિકિટ

ના હોય! એક વર્ષ જૂનો ડ્રેસ પહેરી ઇન્ડિયા આવી ટ્રમ્પની દીકરી ઇવાંકા, પણ કિંમત જાણી આંખો થઇ જશે પહોળી