in ,

મોદી સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર, અચાનક વધી જશે 8 હજાર જેટલી સેલરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ એનડીએ સરકાર તરફથી કેન્દ્રીય કર્મચારીઓને થોડાક સમયમાં જ સારા સમાચાર મળી શકે છે. સરકાર કર્મચારીઓનું ન્યુનતમ વેતન વધારવા માટે વિચારણા કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે છે કે, જુદા જુદા મીડિયા રિપોર્ટ્સમાં જણાવાયું છે કે, 10 નવેમ્બર બાદ સરકારની એક મહત્વપુર્ણ બેઠક થશે, જેમાં વિવિધ મુદ્દાઓ ઉપર નિર્ણય લેવામાં આવી શકે છે.

Advertisements

મળતી માહિતી અનુસાર, આ બેઠક દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓનાં ન્યુનતમ વેતન ઉપર પણ વાત કરવાના આવશે. જો બધું ઠીક રહ્યું અને કેબિનેટ બેઠકમાં આ પ્રસ્તાવ પર મહોર લાગી જાય છે, તો થોડાક સમયમાંજ વિત્ત મંત્રાલય તરફથી તેના ઓફિશિયલ જાહેરાત પણ કરી દેવામાં આવશે.

https://i2.wp.com/jobaka.in/wp-content/uploads/2019/11/Seventh-pay.jpg?w=662&ssl=1

જો કે સૂત્રો પ્રમાણે સરકારને આ નિર્ણય લેવામાં વધુ સમસ્યા નડી શકે છે. અને તેની પાછળ હાલની આર્થિક સ્થિતિ કહેવામાં આવી રહી છે. પણ બીજી ખબરોનું માનીએ તો ન્યુનતમ વેતનમાં વધારો 2020 પહેલાં જ કરવામાં આવશે. સુત્રો જણાવે છે કે, વધારો દિવાળી પહેલાં જ થવાનો હતો. પણ મંદીની માર અને અર્થવ્યવસ્થાને કારણે આ નિર્ણયમાં વિલંબ થઈ રહ્યો છે. તમને કહી દઈએ કે, કેન્દ્રીય કર્મચારીઓ વધુ લાંબા સમયથી સાતમા વેતન આયોગની ભલામણો હેઠળ ન્યુનતમ વેતન વધારાની માગ કરી રહ્યા છે.

Advertisements
ટિપ્પણી
Advertisements

રજનીકાંતે જણાવ્યું – ભાજપ મારું ભગવા કરણમાં રૂપાંતર કરવા પ્રયત્ન કરી રહી છે, પણ હું તેમાં ક્યારેય નહી ફસાઉ

10 નવેંબર, 2019નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ