in

“મિશન મંગલનો” ડાયરેકટર સાવ નાની ઉંમરમાં બની ગયો ગંભીર બીમારીનો દર્દી, ફેમિલી હોસ્પિટલમાં પોહચી ગઈ

મિશન મંગલ સમગ્ર દેશ આખા માટે એક પ્રેરણાદાયી તથા વૈજ્ઞાનિકોની પરિશ્રમને બતાવતી મૂવી છે. દેશ આખાએ આવા વૈજ્ઞાનિકો પર માંથુ ઉંચુ કરીને ગૌરવ અનુભવ્યું છે. પરંતુ હવે આ ફિલ્મને લઈ એક ખરાબ સમાચાર આવ્યા છે. મિશન મંગલ ફિલ્મને ડાયરેક્ટર કરનાર ડાયરેક્ટર જગન શક્તિને 25 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હમણાં તેની તબિયત ખુબ જ ગંભીર છે. એક અહેવાલ અનુસાર તે લાંબા સમયથી બીમાર છે અને તેમના મગજમાં બ્લડ ક્લોટ થઈ ગયો છે.

Image result for mission mangal director

ડાયરેક્ટ જગન શક્તિના મગજમાં રહેલાં બ્લડ ક્લોટનો ઉપચાર ચાલી રહ્યો છે એવું માનવના આવી રહ્યું છે. તે હાલ સબઅર્બન હોસ્પિટલમાં ભરતી છે. જગનનો ફેમિલી પણ મુંબઈ આવી ગયો છે અને તે તાજેતરમાં હોસ્પિટલમાં જ છે. સૂત્રોના જણાવ્યા મુજબ જગન શક્તિ તેના મિત્રો સાથે વાતચીત કરતા હતો અને અચાનક જ બેભાન થઈને પડી ગયો. ત્યારબાદ તેને દવાખાનામાં લઈ જવામાં આવ્યો અને હવે ડોક્ટર તેમની તપાસ કરી રહ્યાં છે.

 

 

View this post on Instagram

 

Please see movie and enjoy

A post shared by mission mangal film (@mission__mangal_film) on


જાણવા મળ્યું છે કે, જગન શક્તિએ લાંબા સમય સુધી ડિરેક્ટર આર બાલ્કી સાથે કામ કર્યું હતું. તેમણે આર બાલ્કીની ‘ચીની કમ’ સહિતની ફિલ્મ્સમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. હાલમાં તેઓ અક્ષય કુમાર સાથે એક અન્ય ફિલ્મ પર ચર્ચા કરી રહ્યાં હતો. વર્ષ 2014માં રિલીઝ થયેલી સુપરહિટ તમિલ ફિલ્મ કથ્થીની હિન્દી રીમેક ઈક્કા અક્ષય કુમાર સાથે બનાવવાના છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

નોકરી કરનાર વર્ગ માટે અગત્યના સમાચાર, જો કંપનીને પાન/આધાર કાર્ડ નંબર ના આપ્યો તો.

એકદમ પારલે જી ગર્લ ની જેમ જ દેખાય છે આ બાળકી, ફોટા જોઈ લોકો બોલ્યા – ‘આ તો બીજી . . . .’