કેમ પુરુષ રહે છે ખુશ અને સ્ત્રી નાખુશ?

Please log in or register to like posts.
News

પુરુષ સદાય સુખી શા માટે દેખાય છે તેના સાત કારણો…

 1. ફોન પર વાત 30 સેકંડ..!!
 2. પાંચ દિવસની ટૂર, એક જીન્સ કાફી..!!
 3. આમંત્રણ નહીં તોય દોસ્તી પાકી..!!
 4. જીંદગી આખી એક હેરસ્ટાઇલ..!!
 5. ગમે તેવી ખરીદી માટે ફક્ત 20 મિનિટ કાફી..!!
 6. બીજાના કપડાની અદેખાઈ નહીં.
 7. કોઈ નખરા નહીં સીધી સાદી લાઈફ સ્ટાઇલ. આજનું પહેરેલ શટૅ આવતી કાલની પાર્ટી માં ચાલે..!!

ટુંકમાં .. બટાકા જેવો.. ગમે તે શાકમાં એડજસ્ટ થાય…!!

 

સ્ત્રીઓ સદાય દુખી શા માટે દેખાય છે તેના સાત કારણો…

 1. ફોન પર વાત કલાકો સુધી
 2. પાંચ દિવસની ટૂર, ૧૫ડ્રેસ
 3. ગમતું ન થાય તો રીસાવવાનુ તો ખરુ
 4. જીંદગી આખી મેકપ..!!
 5. ગમે તેવી ખરીદી માટે ફક્ત 20 દિવસો કાફી..!!
 6. બીજાના કપડાની અદેખાઈ ખરી
 7. ફેસનવાળી લાઈફ સ્ટાઇલ.

ટુંકમાં .. કારેલા જેવી… ક્યાં એડજસ્ટ ન થાય…!!

 

Get Daily Dose of JoBaka / GujjuChu Facts! Get Simple, Hilarious Gujju Rules, Thoughts, Talks & Jokes in Single Line Punches. Jo Baka Like & Share To Karvu J Padse.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.