પેહલીવાર સામે આવ્યા રવિના ની પુત્રી ના સુંદર ફોટા, આગની જેમ વાયરલ થઈ રહ્યા છે ફોટા

Please log in or register to like posts.
News

90 ના દશકમાં જે અભિનેતા અને અભિનેત્રી તમારું મનોરંજન કરતા હતા, એમાંથી વધારે પડતા કલાકારોના છોકરાઓ હવે જુવાન થઇ ગયા છે. આટલું જ નહીં, સ્ટાર કિડ્સ ઘણી હેડલાઈન્સમાં પણ રહે છે. આવી જ એક અભિનેત્રીની સુંદર પુત્રીના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. હા તો, 90 ના દશકમાં તમે એકથી ચડિયાતી એક અભિનેત્રીઓને જોયું હશે,જે હવે પોતે લાઇમલાઇટથી દૂર થઈ ચૂકી છે. આટલું જ નહીં,એ પોતાના પરિવારમાં એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે આમને દુનિયાનો કોઇ ખ્યાલ જ નથી રહેતો. તો ચલો આવો મળીએ આ સુંદર એક્ટ્રેસની સુંદર પુત્રીથી.

અભિનેત્રી રવિના ટંડન તો તમને યાદ જ હશે ? હા તો,90 ના દશકની સુંદર અભિનેત્રી હોવાની સાથે સાથે એ ઘણી સુપરહિટ પણ હતી. ગોવિંદાની સાથે આમની જોડી કમાલ લાગતી હતી. રવીનાએ વધારે પડતી ફિલ્મ ગોવિંદા ની સાથે જ કરી. આ બંનેની વચ્ચે એવી કેમેસ્ટ્રી લાગતી હતી,જેમ કે બંને રિયલ લાઇફમાં પણ એકબીજાને ડેટ કરી રહ્યા હોય,પરંતુ બંનેની વચ્ચે ક્યારેય આવી ખબરો ઉડીને નથી આવી. એ દિવસોમાં રવિના અને ગોવિંદા ની જોડી એટલી કમાલ હતી કે બંનેને એકસાથે ન જોવા ઉપર દર્શકો નિરાશ થઈ જતા હતા.

અભિનેત્રી રવિના ટંડન એ અનિલ તરાને થી લગ્ન કર્યા છે. આમના બે બાળકો પણ છે. એક છોકરો અને એક છોકરી. હવે આમ ની છોકરી ઘણી મોટી થઈ ચૂકી છે. પહેલીવાર રવિના ની છોકરી ના ફોટા વાયરલ થઇ રહ્યા છે. એવું જ લાગી રહ્યું છે કે જાણે રવીનાનો બાળપણ પાછું આવી ગયું હોય. રવીના ટંડન ની છોકરી નું નામ રક્ષા છે. રક્ષા પણ એમની જેમ ઘણી જ સુંદર છે. હમણાં જ રક્ષા એ પોતાનો જન્મ દિવસ મનાવ્યો હતો, જ્યાં બંને મા અને દીકરી કેમેરામાં કેદ થઇ હતી,એના પછી જ ઇન્ટરનેટ ની ખબરો માં છે.

નિર્દોષતા તો રક્ષાના ચહેરાથી છલકી રહી છે. નિર્દોષ દેખાવાવાળી રક્ષા અત્યારે પોતાનું ભણવાનું પૂરું કરવા માંગે છે. સાથે જ તમને બતાવી દઈએ કે રક્ષા ફિલ્મોમાં પોતાનું કરિયર નથી બનાવવા માંગતી,કેમકે રવીનાને પણ હવે ફિલ્મોમાં કોઈ રસ નથી રહ્યો. બતાવી દઈએ કે રક્ષા એ પોતાના જન્મદિવસ પર ગ્રીન કલરનું શોર્ટ ડ્રેસ પહેર્યો હતો,જેમાં ઘણી સુંદર લાગી રહી હતી. રક્ષા ને જોઈને રવિના નું બાળપણ યાદ આવી ગયું. રવિના પોતાની છોકરીને લઈને ઘણી સીરીયસ રહે છે,જેના કારણે મીડિયાને રક્ષા થી અને હવે તો પોતાનાથી પણ દૂર રાખે છે.

બતાવતા ચાલીએ કે રવિના એ પોતાના કરિયર નો એકદમથી જ અંત લાવી દીધો, જેના કારણે લોકો એમને ઘણું મિસ કરે છે. એવું નથી કે આજે એમની ફેન ફોલોઈંગ ઓછી થઈ ગઈ છે. આટલું જ નહીં, રવિના આજે પણ પહેલાંની જેમ જ ઘણી સુંદર અને ગ્લેમરસ લુકમાં આમાં નજર આવે છે. રવિના નું સંપૂર્ણ ધ્યાન હવે પોતાના પરિવાર પર રહે છે. આમની મેરિડ લાઈફ ઘણી સારી ચાલી રહી છે. ક્યારેક ક્યારેક આ કોઈ એડમાં નજર આવી જાય છે,તો ક્યારેક એ પણ નહીં, પરંતુ એ પોતાના પરિવારની સાથે મસ્તી કરતી જોવા મળે છે.

રવિના ની પુત્રી રક્ષા એમનાથી ઘણી ક્લોઝ છે. રવિના પોતાના બાળકોની સાથે મિત્રતાનો સંબંધ રાખે છે.  રક્ષા હમણાં સ્કૂલ નું ભણવાનું કરી રહી છે. આવવાવાળા દિવસોમાં પોતાના પરિવારનું નામ રોશન કરવા માંગે છે. રક્ષા અને એમની માતા ની વચ્ચે કેટલો ખાસ સંબંધ છે, એ તો તમે આ ફોટામાં જોઈ શકો છો.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.