માર્ચ એન્ડિંગ અને દોસ્તી

Please log in or register to like posts.
News

જાણું છું કે માર્ચ એન્ડ આવશે ; પણ શું કરું…???

સતત નફો આપતા …

Friends નાં સંબંધો નો હિસાબ શું કરું…???

ક્યારેય friendship નો હિસાબકિતાબ લખ્યો નથી ચોપડામાં ,,,

બસ લખ્યું છે friends નું નામ ચોપડામાં ,,,

દરેક પાને બસ નફો જ નફો દેખાય છે ,,,

સુખ દુ:ખ નો ક્યાં હિસાબ રખાય છે…???

Friend’s નામ થી શરુ કરી … friends નામ થી જ પૂર્ણ થાય છે . . .

Relationship  અને વિશ્વાસ થકી જ ખાતાવહી સંપૂર્ણ થાય છે . . .

ખુબ જ નફો કર્યો છે એટલે … ઓડીટ ને પાત્ર થાય છે આપણી relationships….

હેત , પ્રેમ , વિશ્વાસ ને ભરોસા નો ટેક્સ ભરી ને …

સદાબહાર ધમધમતી રાખીએ આપણી Friendship…!!!

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.