in

બોલિવૂડ જગતમાં વધુ એક આત્મહત્યા, મિકા સિંહની ખાસ લેડીએ ઊંઘની ગોળી ખાઇને દુનિયાને અલવિદા કહી દીધું

ફેમસ સિંગર મીકા સિંહની મેનેજર સૌમ્યા ખાને મુંબઈની અંધેરીમાં ઊંઘની ગોળી ખાઈ કથિત રીતે આત્મહત્યા કરવાની વાત બહાર આવી છે. પોલીસે શુક્રવારે આ માહિતી આપી હતી. આત્મહત્યા ક્યા કારણે કરી એની કોઈ જાણકારી બહાર નથી આવી.

Mika Singh

સૌમ્યાએ કોઈ જ સુસાઈડ નોટ પણ નથી છોડી કે જેના કારમે કંઈ આગળના પગલાં લઈ શકે. હાલમાં આ મામલે પોલીસ વધારે તપાસ હાથ ધરી રહી છે. પોલીસે આ બાબતે જણાવ્યું કે, અમને આ કેસમાં કોઈનો પ્રી-પ્લાન હોય એવી શંકા નથી લાગી રહી. દુર્ઘટનાથી મોત થયું એવો કેસ દાખવ કરવામાં આવ્યો છે.

વર્સોવા પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષરક રાઘવેન્દ્ર ઠાકુરે વાત કરતા કહ્યું કે, સૌમ્યા ખાન, મીકા સિંહના અંધેરી હાજર ચાર માળની બિલ્ડીંગના પહેલા માળે સ્ટુડિયોમાં રહેતી હતી. આ ઘટના 2 ફેબ્રુઆરી 2020ની છે. તેમના અંતિમ સંસ્કાર માટે પરિવારને મૃતદેહ સોંપવામાં આપવામાં આવ્યો હતો. સૌમ્યાના માતા-પિતા નથી અને દાદી-દાદી પંજાબમાં રહે છે. સૌમ્યાના મોત પર મીકા સિંહ અને સૌમ્યાના પતિ જોએબ ખાને પોસ્ટ કરી હતી.

સૌમ્યાના મોત બાબતે મીકા સિંહે લખ્યું હતું કે, આ જણાવતા દુખ થાય છે કે, અમારી પ્યારી સૌમ્યા આપણા બધાનો સાથ છોડીને બીજી એક દુનિયામાં ચાલી ગઈ છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

OMG !! કૈલાશ ખેરે જણાવ્યું- મારે અમદાવાદની ધરતી પર ટ્રમ્પને આ ગીત પર નચવવા છે!

લસણ ડુંગળી વગર પોતાના ઘરે જ બનાવો મસાલા રાજમા, એવો બનશે કે આંગળા ચાટતા રહી જશો