in

IPL ના ક્રિકેટર પર જાતીય ટિપ્પણી કરનારને મળી એકદમ મોટી સજા, બે વર્ષ સુધી નહીં કરે આ કામ…

ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) માં રાજસ્થાન રોયલ્સ બાજુથી રમતા તથા ઇંગ્લેન્ડના ઝડપી બોલર જોફ્રા આર્ચર પર એક ટેસ્ટ દરમિયાન જાતીય ટિપ્પણી કરનાર શખ્સ પર ન્યુઝીલેન્ડમાં ઘરેલુ અને ઇન્ટરનેશનલ મેચો પર બે વર્ષનો પ્રતિબંધ કરવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે નવેમ્બરમાં રમાયેલ એક ટેસ્ટ મેચના અંતિમ દિવસે એક માણસે આર્ચર પર જાતીય ટિપ્પણી કરી હતી. પોલીસે ઓકલેન્ડના રહેવાસી 28 વર્ષના એ વ્યક્તિની ધરપકડ કરી છે જેને આ ટિપ્પણી કરી હતી.

Image result for ipl team

Advertisements

ન્યુઝીલેન્ડ ક્રિકેટના પ્રવક્તાએ જણાવ્યું કે આ વ્યક્તિ પ્રતિબંધના લીધે હવે 2022 સુધી ન્યુઝીલેન્ડમાં કોઈ ઘરેલું અને ઇન્ટરનેશનલ મેચ જોઈ શકશે નહીં. જો તે આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરશે તો તેની સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે તેમને જોફ્રા અને ઇંગ્લેન્ડ ટીમ મેનેજમેન્ટથી આ ઘટના અંગે માફી પણ માંગી હતી.

Image result for ipl team

આપને કહી દઈએ કે 24 વર્ષનો ઇંગ્લિશ બોલર જોફ્રા આર્ચર અને સેમ કુરેન ઇંગ્લેન્ડની બેટિંગ દરમિયાન રન રઈ રહ્યા હતા. ત્યારે આ ઘટના બની. આર્ચરે મેચ પૂરો થયા પછી સોશિલય મીડિયા ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ કરી લખ્યું હતું કે,‘પોતાની ટીમ માટે રમતા સમયે જાતીય ટિપ્પણી સાંભળી આજે મને થોડી તકલીફ થઈ.’

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

10 વર્ષ જૂનું Windows 7 આજથી જ થઈ જશે બંધ, નહીં કર્યું આ એક કામ તો થઈ શકે છે આ મોટી તકલીફ

પત્ની જોડે છૂટાછેડા લેવા માંગતો હતો આ એક વેપારી, પૈસાની અછત પડતાં કરવા લાગ્યો આ કામ