in

માણસ બન્યો રાક્ષસ, પોતાના જ પાલતુ કુતરા ના બચ્ચા ને ફેંકી દીધું 8મા માળ થી, જાણો પછી શું થયું

આ ઘટના પછી સોશિયલ મીડિયા પર લોકો નો ગુસ્સો ફૂટી પડ્યો

આજ ના કળિયુગ માં કેટલાક એવા દ્રશ્યો જોવા મળે છે જ્યાં કુતરા તો માણસાઈ ની તરફ કદમ વધારી રહ્યા છે પરંતુ કેટલાક એવા માણસ પણ છે જે સમય ની સાથે રાક્ષસ બનતા જઈ રહ્યા છે. પાછલા કેટલાક વર્ષો માં આપણ ને ઘણા એવા કિસ્સા જોવા અને સાંભળવા મળ્યા છે જેમાં માણસ ને પ્રાણી સાથે ઘણો ખરાબ વ્યવહાર કરતા જોવા માં આવ્યું છે. આવી જ એક બાબત સાયબરસિટી ગુરુગ્રામ થી આવી રહી છે. અહીંયા એક વ્યક્તિ એ પોતાના બે પાલતુ કુતરા ના બચ્ચા ને આઠમાં માળ થી નીચે ફેંકી દીધો. આટલી ઊંચાઈએ થી નીચે પડવા ના કારણે માસુમ કૂતરા ની મૃત્યુ થઈ ગઈ. આ ઘટના પછી આ કુતરા ના ફોટા ઇન્ટરનેટ પર ઝડપ થી વાયરલ થઈ રહ્યા છે. જેટલા પણ લોકો આ ફોટા ને જોઈ રહ્યા છે એમની આંખો માં આંસુ આવી ગયા. લોકો ને વિશ્વાસ નથી આવી રહ્યો કે કોઈ માણસ આટલો નિર્દય કઈ રીતે હોઈ શકે છે

Advertisements

જાણકારી ના પ્રમાણે આખી ઘટના ગુરુગ્રામ ના એમાર એમરાલ્ડ એસ્ટેટ એપાર્ટમેન્ટ ના આઠમા માળ ની છે. આ જગ્યા ગુરુગ્રામ ના સેક્ટર 65 માં આવે છે. દ્રશ્ય ને એક સ્ત્રી એ પોતાની આંખો થી જોયું છે. તેણે સોશિયલ મીડિયા પર બતાવ્યું કે કૂતરા ને ફેંકવા વાળા માલિક ના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે પણ ગઈ હતી પરંતુ આવું ન થઈ શક્યુ. ત્યાં પહોંચેલી પોલીસે લોકો ને કીધું કે આરોપી ના વિરુદ્ધ ફરિયાદ નોંધવી છે પરંતુ અત્યાર સુધી એમને એફઆઈઆર ની કોઈ કોપી નથી આપવા માં આવી. પોલીસ નું કહેવું છે કે જો આવું સાચે માં થયું છે તો આ બાબત ઘણી ગંભીર છે. ત્યાં જ જાણકારી ના પ્રમાણે જે એપાર્ટમેન્ટ માં આ ઘટના થઈ છે ત્યાં ના લોકો એ આરોપી ને જલ્દી થી જલ્દી ઘર ખાલી કરવા માટે કીધું છે.

Advertisements

ત્યાં જ સોશિયલ મીડિયા પર લોકો નો ગુસ્સો ઘણો વધારે જોવા મળી રહ્યો છે. એ આરોપી ને કડક સજા આપવા ની માંગ કરી રહ્યા છે. કેટલાકે તો ગુસ્સા માં એ પણ કહી દીધું કે કૂતરા ના માલિક ને પણ આવી રીતે ઉંચાઈ થી ફેંકી દેવું જોઈએ. ત્યાં જ એક યુઝર્સે લખ્યુ કે કોઈ પોતાના પાલતુ કુતરા ની સાથે આવું કઈ રીતે કરી શકે છે. આના પછી એક યુઝર કહે છે કે જ્યારે કૂતરા ની સંભાળ નથી કરી શકતા તો એમને ઘર માં કેમ લઈને આવો છો. તમારા જેવા લોકો ને પ્રાણીઓ પાળવા નો કોઈ હક નથી.

કુતરા ને આપણે માણસો નો સૌથી વફાદાર મિત્ર માનીએ છીએ. આપણ ને ઇમોશનલ સપોર્ટ પણ આપે છે. ઘણી જગ્યા એ આ કુતરા નો ઉપયોગ લોકો ના જીવ બચાવવા માટે પણ કરવા માં આવે છે. એ ઘણા જ પ્રેમાળ પ્રાણી હોય છે. તમે ઘણી એવી ખબરો પણ સાંભળી હશે જેમાં કૂતરો માલિક નો જીવ બચાવવા ના ચક્કર માં પોતાનો જીવ ગુમાવી દે છે. પરંતુ તેમ છતાં આપણા માંથી કેટલાક લોકો ને આ વાત ની વેલ્યુ નથી સમજતા. પછી પ્રાણીઓ ના પ્રતિ થવાવાળા અપરાધ ને લઈ ને કોઈ મજબૂત કાનૂન પણ નથી. આ પ્રકાર ના બનાવ ને પરિણામ આપવા વાળા આમા થી થી સરળતા થી નીકળી જાય છે.

ટિપ્પણી
Advertisements

જીવન માં કંઈક મોટું કરે છે આ રાશિ ના લોકો, થાય છે ઘણું નામ

શહીદ જવાન જાવેદ ને ભીની આંખો થી આપી બધા એ વિદાય, પરંતુ પુત્ર હમણાં પણ જોઈ રહ્યો છે પિતા ની રાહ