in

બંને હાથ નથી તોપણ પગ થી ઘણું સરસ કેરમ રમે છે આ માણસ, વિડીયો જોઈ ને દરેક હેરાન

સમસ્યા દરેક ના જીવન માં હોય છે. કોઈ પણ માણસ પરફેક્ટ નથી હોતું. જોકે આપણ ને લાઈફ ની જોડે એડજસ્ટ કરવા નું હોય છે, અને પોતાને હંમેશા ખુશ રાખવા નું હોય છે. આપણે હંમેશા જોઈએ છીએ કે લોકો કોઇપણ કામ ને ન કરવા નું હજાર બહાના બનાવવા લાગે છે. જો કે આજે અમે તમને એક એવા માણસ ને મળાવા જઈ રહ્યા છે જેને જોઈ તમે આગળ થી દુઃખી રહેવા નું અથવા કોઈ કામ ના કરવા નો કોઈપણ બહાનું નહિ બનાવો. વાસ્તવ માં આ દિવસો માં ઇન્ટરનેટ પર એક વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો માં એક વિકલાંગ માણસ ઘણી આરામ થી કેરમ રમતો દેખાઈ રહ્યો છે.

કેરમ એક એવી ગેમ છે જેને રમવા માટે તમારા હાથ સલામત હોવા જરૂરી છે. કેરમ ની ગોટીઓ કાણાં માં નાખવા માટે હાથ નો એંગલ અને હથેળી ની પોઝીશન તેમજ આંગળીઓ નું મહત્વ નો રોલ હોય છે. જો કે વીડિયો માં દેખાઇ રહેલા વ્યક્તિ ની પાસે પોતાના બંને હાથ જ નથી. જોકે એના શરીર ની આ કમી એને કેરમ જેવી રમત નો આનંદ ઉઠાવવા થી નથી રોકી શકતી. આ માણસ પોતાના બંને પગ થી કેરમ રમી રહ્યો છે. રસપ્રદ વાત તો એ છે કે એ માત્ર રમી નથી રહ્યો પરંતુ આ રમત માં કુશળ પણ છે. તમારા માંથી ઘણા લોકો પોતાના હાથ થી એટલું સારું નહિ રમતા હોય જેટલું છોકરો પોતાના પગ થી રમી રહ્યો છે.

Advertisements

આ કારણ છે કે આ વિડીયો આ દિવસો માં સોશિયલ મીડિયા પર ઘણી ઝડપ થી લોકપ્રિય થઈ રહ્યું છે. ફેસબુક પર આ વીડિયો ને શિવ નામ ના એક યૂઝર એ શેર કર્યો. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો ને ઘણું પસંદ કરી રહ્યા છે. જેણે આ વીડિયો જોયો એ પગ થી કેરમ રમવા વાળા માણસ નો ફેન બની ગયો. ઘણા લોકો એવું પણ કીધું કે આ માણસ ને કોઈ ‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ મા મોકલો. ત્યાં એની પ્રતિભા ની વિશ્વ ને ખબર પડશે. અત્યાર સુધી આ વિડીયો 19 લાખ થી પણ વધારે લોકો જોઈ ચૂક્યા છે. તમે પણ આ વિડીયો ને અહી જોઈ શકો છો.

જુઓ વિડિયો

Advertisements

વિડિયો જોઈ આપણે પણ એક મહત્વ ની શીખ લેવી જોઈએ. આપણે લાઈફ માં એવા પ્રયત્ન કરવા જોઈએ કે આપણે હંમેશા ખુશ રહીએ. લાઇફ નો કોઈ વિશ્વાસ નથી. ક્યારે કોને શું થઈ જાય. સારુ એ છે કે આપણે દરેક સમયે ખુલી ને એન્જોય કરીએ. પછી આપણી લાઈફ માં કેટલી પણ મુશ્કેલીઓ કેમ ના હોય, દરેક મુશ્કેલી નો એક સમાધાન હોય છે. સમાધાન ન મળે તો લાઇફ માં થોડું એડજસ્ટ કરી લેવા માં કોઈ ખરાબી નથી.

આનું જ નામ જીવન છે. અમને તો આ માણસ ને રમવા નું અંદાજ અને બિન્દાસ જીવન જીવવા ની રીત ઘણી પસંદ આવી. તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ સેક્શન માં જરૂર બતાવો. સાથે આ વિડિયો પસંદ આવ્યો હોય તો એને બીજા ની સાથે શેર પણ કરો. આવી રીતે બાકી લોકો ને પણ એના થી પ્રેરણા મળશે. સાથે જ આ છોકરા નો ટેલેન્ટ પણ વધારે લોકો સુધી ફેલાશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

મહોમ્મદ ઉસ્માન : ભારતીય સેના નો એ અધિકારી, જેણે નકારી દીધું હતું મહોમ્મદ અલી જિન્ના નો ઓફર

પહેલા કઈ ખાસ નહતા દેખાતા હતા આ 12 સ્ટાર્સ, ઉંમર વધવા ની સાથે એમની સુંદરતા પણ વધી ગઈ