in

મલાઈકાનો હોટ અને બોલ્ડ લુક, સોશિયલ મીડિયા પર પીળો કલર અચાનક જ છવાઈ ગયો

મલાઈકા અરોરા મૂવી કરતાં વધારે તેના ડાન્સ, અર્જુન કપૂર જોડેના રિલેશન તથા યોગાને કારણે વધારે ચર્ચામાં રહે છે. પરંતુ તાજેતરમાં મલાઈકાએ એક ઈન્ટરવ્યૂમાં જે વાત કરી એના કારણે પણ એની ચર્ચા થઈ રહી છે. મલાઈકા જણાવે છે કે, આજે હવા-પાણી બધુ દૂષિત છે. ફિટનેસ ફકત એવી વસ્તુ છે જે હજી ભ્રષ્ઠ અથવા દૂષિત બની નથી. એ બીજા બધા બિઝનેસ સાથે પણ સંકળાયેલા છે.

Chania

Chania

Chania

Chania

Chania

Chania

Chania

Chania

Chania

Chania

આમ જોવા જઈએ તો મલાઈકાને સાડી તથા મોટો ચાંદલો પણ ખૂબ જ પસંદ છે એવું હિરોઈન નું માનવું છે. પરંતુ તેના હમણાં પીળા કલરના પોશાકમાં જે ફોટો વાયરલ થઈ રહ્યા છે એ લોકોને ખુબ પસંદ પડી રહ્યા છે. લોકો સારી સારી કોમેન્ટ પણ કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી આ તસવીરો હવે જુદા જુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ પોસ્ટ કરવામાં આવી રહી છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

ટ્વિટર પર પ્રશ્નનો મારો,’ખર્ચો ટ્રમ્પ જોડેથી લેશો કે પછી અમારા રૂપિયે જ લીરાલહેર’

અમદાવાદમાં બીજેપીની અગત્યની ચૂંટણી ઓફર! ટ્રમ્પ માટે ભીડ ભેગી કરો તથા પ્રાપ્ત કરો 2020 ઈલેક્શનની ટિકિટ