મા:એક અખૂટ પ્રેમનો ભંડાર

Please log in or register to like posts.
News

જાણે આજે પવન ફૂંકાતો બંધ થયો,

જાણે સુખનો અહેસાસ થયો.

પ્રભુને પણ જાણે નિર્માણ કરતા વખત થયો;

પ્રભુને પણ જાણે એનું વર્ણન કરતા સમય ગયો.

જેને ન તો શબ્દોમાં વર્ણવી શકાય,

ન તો લેખોમાં સમજાવી શકાય.

કારણ કે…! ન હતી તે વસ્તુ, કે ન તો ચીજ,

હતું એ ઈશ્વરનું અદ્ભુત વર્ણન,

હતું એ “મા” વ્યક્તિત્વનુ સર્જન.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.