in

જૂના પીઠ ના દુખાવા ને દૂર કરવા નો સૌથી સરળ ઉપાય, આ પ્રાકૃતિક ઉપાયો થી કરો ઉપચાર

ઘણી વાર સુધી એક જ જગ્યા એ બેસી ને કામ કરવા થી પીઠ ના નીચે ના ભાગ માં દુખાવો થવા લાગે છે અને ઘણીવાર આ દુખાવો સહનશક્તિ થી બહાર થઈ જાય છે. પીઠ માં દુખાવો થવા પર ઘણીવાર લોકો પેઇન કિલર દવા ખાઈ લે છે. પેઇનકિલર લેવા થી આ દુખાવો સારો થઈ જાય છે, પરંતુ થોડીવાર પછી ફરી થી થવા લાગે છે. જો તમને પણ પીઠ ના દુખાવા ની ફરિયાદ રહે છે તો તમે દવા ખાવા ની જગ્યા એ નીચે બતાવવા માં આવેલા ઉપાયો અજમાવી જુઓ. આ ઉપાયો ને કરવા થી પીઠ નો દુખાવો તરત સારું થઈ જાય છે અને ફરીવાર નથી થતું.

પીઠ ના દુખાવા ને દૂર કરવા ના ઘરેલુ ઉપાય

Advertisements

વ્યાયામ કરો

વ્યાયામ કરવા થી શરીર લચીલું બની જાય છે અને કમર ના દુખાવા થી છુટકારો મળી જાય છે. જે લોકો દરરોજ વ્યાયામ કરે છે એમની કરોડરજ્જુ મજબૂત રહે છે અને એમને પીઠ માં દુખાવા ની ફરિયાદ નથી થતી. એટલા માટે તમે દરરોજ થોડી વાર વ્યાયામ જરૂર કરો.

શેક કરો

ગરમ પાણી થી પીઠ નો શેક કરવા થી પીઠ નો દુખાવો યોગ્ય થઈ જાય છે. એટલા માટે જ્યારે પણ દુખાવો થાય તો ગરમ પાણી થી શેક કરી લો. ગરમ પાણી ના સિવાય તમે ઇચ્છો તો બરફ થી પણ શેક કરી શકો છો. બરફ નો શેક કરવા માટે તમે કેટલાક બરફ ના ટુકડા લો અને કોઈ જાડા કપડા માં બાંધી લો. પછી એ કપડાં તમાઋ પીઠ પર મૂકી શેક કરો.

Advertisements

તેલ થી માલિશ કરો

તેલ થી માલિશ કરવા થી પીઠ ને આરામ મળે છે અને દુખાવો એકદમ થી ગાયબ થઈ જાય છે. સરસવ ના તેલ ને સારી રીતે ગરમ કરી અને એ તેલ થી પોતાની કમર ને સારી રીતે માલિશ કરો.

મીઠા થી શેક

Advertisements

સંચળ પાવડર થી શેક કરવા થી પણ દુખાવો સારો થઈ જાય. એને સારી રીતે ગરમ કરી લો. બીજા ને કપડા માં બાંધી પીઠ ના એ ભાગ પર મૂકો જ્યાં તમને દુખાવો થઈ રહ્યો છે. સંચળ પાવડર થી શેક કરવા થી માંસપેશીઓ ને આરામ મળે છે અને દુખાવો સારો થઈ જાય છે.

રાખો આ વાતો નું ધ્યાન

  • જે લોકો ને પીઠ ના દુખાવા ની ફરિયાદ કરે છે એ લોકો ધૂમ્રપાન છોડી દે. કારણ કે ધૂમ્રપાન કરવા થી હાડકા નબળા પડી જાય છે અને આ દુખાવા ની ફરિયાદ થવા લાગે છે.
  • એક પોઝિશન માં સતત ના બેસતા સમય સમય પર પોતાની પોઝિશન બદલતા રહો. વાસ્તવ માં એક પોઝિશન માં બેસવા પર કમર પર ખરાબ અસર પડે છે અને કમર માં દુખાવો થવા લાગે છે.
  • જે લોકો નું વજન વધારે હોય છે એમને કમર ના દુખાવા ની ફરિયાદ હોય છે. એટલા માટે જો તમારું વજન વધારે છે તો ઓછો કરો અને સારું ડાયટ લો.
  • દૂધ, દહીં, દાળ અને ઈંડા જેવી વસ્તુઓ વધારે ખાઓ. કારણ કે આ વસ્તુ હાડકા માટે અતિ ઉત્તમ છે એને ખાવા થી હાડકા મજબુત બને છે. આના સિવાય તમે રોજ ઓછા માં ઓછું 15 મિનિટ માટે તડકા માં પણ બેસો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

એક એવું ચમત્કારિક મંદિર જ્યાં બજરંગ બલી કાળા રૂપ માં છે વિરાજમાન, જાણો આની પાછળ ની કથા

‘પરફેક્શન’ માં આમિરખાનથી પણ આગળ છે એમની દીકરી, જુઓ ઇરા ના 5 ‘ગ્લેમરસ અવતાર’