in

સ્વસ્તિક છે ગણપતિનું સ્વરૂપ, જાણો સ્વસ્તિક ચિન્હ બનાવવાના નિયમ અને ફાયદા વિષે

ગણેશ ચતુર્થીના દિવસે ઘરો અને પંડાલોમાં ગણેશ સ્થાપના કરવામાં આવે છે અને એની સાથે જ 10 દિવસો સુધી ચાલવાવાળા ગણેશોત્સવની પણ શરુઆત થઈ ગઈ છે.  હિન્દૂ માન્યતાઓ પ્રમાણે સ્વસ્તિકને ગણેશજીનું પ્રતીક ચિન્હ માનવામાં આવ્યું છે. ગણેશજીની પૂજાથી પહેલા સ્વસ્તિક ચિન્હ બનાવવામાં આવે છે.

Advertisements

પૂજાથી પહેલા સ્વસ્તિક ચિન્હ બનાવવાની પરંપરા સદીઓથી ચાલતી આવી રહી છે. ગણેશજી પ્રથમ પૂજનીય દેવ છે માટે પૂજનથી પહેલા સ્વસ્તિક ચિન્હ બનાવવાની પરંપરા છે.

પૂજનથી પહેલા સ્વસ્તિક બનાવવાથી ધર્મ કર્મના કાર્ય સફળ થઇ જાય છે અને મનોકામનાઓ પુરી થાય છે. સ્વસ્તિક ચિન્હનું ઘણું મહત્વ છે અને એને યોગ્ય રીતે બનાવવાથી જ પૂજા સફળ થાય છે.

Advertisements

સ્વસ્તિક સીધો અને સુંદર હોવો જોઈએ. એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે સ્વસ્તિક ક્યારેય ઊંધો ના બનાવવો જોઈએ. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ઊંધો સ્વસ્તિક પણ બનાવાય છે પણ એવું ફક્ત વિશેષ મનોકામનાની પૂર્તિ માટે જ કરવામાં આવે છે.

Advertisements

ઘરે સ્વસ્તિક બનાવતા પહેલા ઘરમાં સાફસફાઈ કરી લેવી. જ્યાં સ્વસ્તિક બનાવવાનો હોય એ સ્થાન પવિત્ર હોવું જોઈએ. ત્યાં સાફસફાઇનું વિશેષ ધ્યાન આપવું જોઈએ.

ટિપ્પણી
Advertisements

વાસ્તુદોષથી બચવા ઈચ્છો છો તો કરો આ સરળ ઉપાય

સ્ટાર બનતા જ રાનૂ મંડલનો ખુલાસો,આ અભિનેતાના ઘરમાં પતિ હતા રસોઈયા ,કીધું -‘એ અમારી સાથે…’