in

લિંગ પરિવર્તન કરી ને છોકરા થી છોકરી બન્યો મોડલ, હવે સુંદરતા ની આગળ ફેલ છે બોલિવૂડ સુંદરીઓ

ગૌરવ ટીવી ના રીયાલીટી શો “સ્પ્લિટ્સવિલા 8” માં કંટેસ્ટંટ તરીકે દેખાયા હતા. આ સિઝન માં ગૌરવ સૌથી હેન્ડસમ કન્ટેસ્ટન્ટ હતા. ગૌરવ ની મસ્ક્યુલર બોડી પર છોકરીઓ મરતી હતી. પરંતુ તમે આજે ગૌરવ ને જોશો તો કદાચ ઓળખવું પણ મુશ્કેલ થઇ જશે. હવે ગૌરવ, ગૌરવ નથી રહ્યા પરંતુ એમની ગૌરી નામ થી ઓળખાય છે. હા તો, પોતાના મસ્ક્યુલર બોડી થી લોકો નું દિલ જીતવા વાળા ગૌરવ હવે ગૌરી બની ગયા છે. હવે પોતાના ફિઝિક થી નહીં પરંતુ પોતાના ફિગર થી લોકો નું દિલ જીતી રહ્યા છે. ગૌરવ કેટલાક વર્ષ પહેલા પોતાની સુંદર છોકરી ના રૂપ માં બદલી લીધું છે. એટલી હદ સુધી સુંદર દેખાવા લાગ્યા કે લોકો ને પોતાની આંખ પર વિશ્વાસ નથી થઈ રહ્યો. એ વિશ્વાસ નથી કરી શકી રહ્યા કે આ ગૌરવ છે.

Advertisements

રિયાલિટી શો “સ્પ્લિટ્સવિલા” ના સમયે ગૌરવ એ નેશનલ ટેલિવિઝન પર સ્વીકાર કર્યો હતો કે એ અંદર થી છોકરી જેવો અનુભવ કરે છે અને છોકરાઓ તરફ આકર્ષિત થાય છે. ગૌરવ બધા ની સામે વાત સ્વીકારી હતી કે એ સમલિંગી છે. જેના પછી શો થી નીકળતા જ એમણે પોતાના લિંગ પરિવર્તન કરાવવા ના વિશે વિચાર્યું થોડાક દિવસો માં એ ગૌરી ના રૂપ માં બધા ની સામે આવ્યા. શો થી નીકળતા જ ગૌરવ પોતાનું લિંગ પરિવર્તન (સેક્સ ચેન્જ ઓપરેશન) કરાવી લીધો.

ગૌરવ થી ગોરી બન્યા પછી એ ઘણા સુંદર દેખાવા લાગ્યા. ગૌરી ની સુંદરતા ની સામે સુંદર છોકરીઓ ફેલ થઈ જાય છે. ગૌરી બન્યા પછી એ પહેલી વાર એમટીવી ના એક હજુ રિયાલિટી શો “ઈંડિયાઝ નેક્સ્ટ ટોપ મોડલ” મા દેખાયા. જોકે, આ શો ના એ માત્ર બે એપિસોડ માં દેખાયા પરંતુ આટલા ઓછા સમય માં પણ એ લોકો નો પ્રેમ પ્રાપ્ત કરવા માં સફળ રહ્યા. આવું નથી કે આ શો થી એ એલિમિનેટ થયા હતા પરંતુ એમને પોતાને શો છોડીને જવું પડ્યું કારણકે થોડાક દિવસ પહેલાં તેમની સર્જરી થઈ હતી અને એ બિકીનિ પહેરવા માં સહજ ન હતા.

Advertisements

બતાવી દઈએ કે, દિલ્હી ના રહેવાવાળા ગૌરી માટે આ સરળ ન હતું. “ઈંડિયાઝ નેક્સ્ટ ટોપ મોડલ” ના સમયે ગૌરી એ બતાવ્યું કે ગૌરવ થી ગૌરી બનવું ઘણું મુશ્કેલી થી ભરેલું હતું. એમને કીધું કે જ્યારે 12 વર્ષ ના હતા ત્યાર થી એમને અનુભવ થઇ ગયો હતો કે એ બાકી બાળકો થી અલગ છે. છોકરાઓ ને પ્રત્યે આકર્ષિત થતા હતા અને છોકરીઓ ના કપડા પહેરવા નું પસંદ હતું. પરંતુ પરિવાર ના કારણે ક્યારેય ખુલી ને સામે ન આવ્યા. એમને ડર હતો કે ઘરવાળા એમની આ વાત ને ક્યારેય નહીં સમજે.

જોકે, પછી પોતે ગૌરી ના પિતા એમની આ વાત ને સમજ્યું અને સર્જરી ના સંપૂર્ણ પ્રોસેસ માં એમની સાથે રહ્યા અને એમને સપોર્ટ કર્યો. આનો ખુલાસો પોતે ગૌરી એ “ઈંડિયાઝ નેક્સ્ટ ટોપ મોડલ” ના સેટ પર કર્યો હતો. વર્ષ 2006 માં ગૌરવ “ગ્લૈડરૈગ્સ મેન હન્ટ એન્ડ મેગા મોડલ કોન્ટેસ્ટ” માં સેકન્ડ રનરઅપ પણ રહી ચૂક્યા છે. ગૌરવ થી ગોરી બનવું એમના માટે રોમાંસ થી ભરપૂર હતું. આ દિવસ માં ગૌરી પોતાની મોડલિંગ માં વ્યસ્ત છે. આજ ના પોસ્ટ માં તમારા માટે ગૌરી ના કેટલાક સુંદર ફોટા લઈ ને આવ્યા છે, જેને જોયા પછી તમે પણ એમના દિવાના થઈ જશો.

જુઓ ફોટા –

1.

Advertisements

2.

Advertisements

3.

4.

Advertisements

5.

 

View this post on Instagram

 

A post shared by GAURI ARORA (@gauriarorafficial) on

Advertisements

મિત્રો, આશા કરીએ છીએ કે તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હશે. પસંદ આવવા ઉપર લાઇક અને શેર કરવા નું ના ભૂલો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

આ ફિલ્મ ની શૂટિંગ ના સમયે થયું હતું દિવ્યા ભારતી નું નિધન અને આ એક્ટ્રેસ ની ખુલી ગયું હતું ભાગ્ય

આ ખાસ ઔષધિ લોહીની કમીને દૂર કરશે ફક્ત 10 જ દિવસમાં, જણાવી દઈએ આ ઔષધી વિષે