ક્યારેક 350 રૂપિયા માં ઘર ચલાવતોતો આ માણસ, આજે વિદેશ માં છે મોટી મોહંગી કંપની

Please log in or register to like posts.
News

કેહવાય છે કે સમય બધાનો આવે છે અને સમય એ દરેક વસ્તુ બતાવે છે જે જીવન માં તડકા અને છાયડા ની જેમ દુ:ખ અને સુખ લઈને આવે છે. જે રીતે આપણે આપણાં દુ:ખ માં દુ:ખી અમે સુખ માં સુખી થઈ જઇએ છીએ તેવી જ રીતે જીવન માં કઈક કરવા ની હિમ્મત હોય તો જીવન ખૂબ સરળ થઈ જાય છે અને એ દરેક વસ્તુ આપણે મેળવી શકીય છીએ જેના આપણે સપના જોયા હોય. આવો જ એક કિસ્સો જે સાચી ઘટના પર આધારિત છે અને બધા ના માટે પ્રેરણા છે એ અમારી સામે આવ્યો છે. આ વાર્તા છે કેરલ ના એક સામાન્ય માણસ ની જેનું નામ રુપેશ થોમસ છે. જેની ઉમર 39 વર્ષ છે જેને પોતાના જીવન માં ઘણા સંઘર્ષો પછી આજ કરોડો નો માલિક બન્યો છે અને બે ઘર છે એના જે કરોડો ની કિમમત ના છે. આવો જાણીએ આ પ્રેરણાદાયક વાર્તા. . .

રુપેશ થોમસ કેરલ ના રેહવા વાળા છે.જેમને કઈક બનવા ની ઈચ્છા લંડન ખેચી ને લઈ ગઈ. કઈ વધારે નહતું એમની પાસે જ્યારે એ 23 વર્ષ ના હતા અને કેરલ માં રહેતા હતા પરંતુ આજ એમની પાસે છે 2 બંગલો જે 10 થી 12 કરોડ ની કિંમત ના છે. ઇંગ્લૈંડ માં આવેલા કૂંડું બંગલો માં થોમસ ઘણા ઠાઠ થી રહે છે પરંતુ એની પાછળ એમની સંઘર્ષ થી ભરેલી વાર્તા છે.

રુપેશ એ બતાવ્યુ કે એમને 23 વર્ષ ની ઉમર માં એમની યામાહા બાઇક 28000 માં વેચી દીધી હતી અને થોડાક પૈસા પોતાના પપ્પા થી લઈ ને એ લંડન જતો રહ્યા. ત્યાં એ મેકડોનાલ્ડ માં નોકરી કરતાં હતા ત્યાં એમને 350 રૂપિયા કલાક ના માલતા હતા. એના પછી એમને માર્કેટિંગ ની જોબ મળી જેમાં એ ઘરે ઘરે જઇ ને પ્રોડક્ટ વેચતા હતા. એમની લગન અને મેહનત જોઈ ને જલ્દી જ કંપની માં એમનું પ્રમોશન થઈ ગયું અને એમને સારી જોબ પર મૂકવા માં આવ્યું.

માર્કેટિંગ કરતી વખતે એમને મોઢા પર હમેશા હસી રેહતી હતી અને એમને બતાવ્યુ કે એમને ક્યારેય એ વાત નું દુ:ખ નથી કર્યું કે એમની પાસે નાની જોબ છે કોઈ મોટા બિઝનેસમેન નથી. . . 2007 માં એમની મુલાકાત એલેક્જેડ્રા થી થઈ જેમને ભારતીય ચા ખૂબ જ પસંદ હતી. એ બંને વચ્ચે પ્યાર થયું અને બંને ના લગ્ન થઈ ગયા અને બંને સાથે રેહવા લાગ્યા. થોમસ ની પત્ની ને ભારતીય ચા ખૂબ પસંદ હતી તો થોમસ ને ચા બનવા નો વિચાર આયો.

ઇંગ્લૈંડ માં એને પોતાની ચા બનાવી ને જગ્યા જગ્યા એ વેચવા ની ચાલુ કરી દીધી. અને એને લીધે એનો વેપાર દિન પ્રતિદિન વધતો ગયો અને જોત જોતાં માં તો ચા ની માર્કેટિંગ એને બધી જગ્યા એ શરૂ કરી દીધી આજે એ પોતાના એજ વ્યાપાર થી કરોડો રૂપિયા નો માલિક બની ગયો છે. એના ચા ના બિઝનેસ એ 20 કરોડ થી પણ ઉપર નો આકડો પાર કરી દીધો છે. ઇંગ્લૈંડ માં એના2 બંગલો પણ છે.

350 રૂપિયા કમાવા વાળા રૂપેશ ને એમના આ વિચાર એ કરોડપતિ બનાવી દીધો છે. આજે આ 9 કરોડ ના બંગલા માં રહે છે અને એમનો એક 7 વર્ષ નો છોકરો પણ છે. અને બીજો બંગલો સાઉથ લંડન માં ક્રેડોન માં 3 કરોડ રૂપિયા નો છે. એમનો બિઝનેસ ટુક ટુક ચા ની કિંમત 18 કરોડ ને પાર કરી ચૂકી છે. એમની આ વાર્તા એ લોકો માટે પ્રેરણાદાયક છે જે લોકો પોતાના જીવન માં હાર માની ને બેસી જાય છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.