પથરી અને ખંજવાળ નો જડ થી અંત લાવે છે આ છોડ

Please log in or register to like posts.
News

પણ શું તમે આના ફાયદા ના વિશે જાણો છો.

તમે આક અથવા મદાર નું નામ તો સાંભળ્યુ જ હશે. પણ શું તમે આના ફાયદા ના વિશે જાણો છો. આજે અમે તમને બતાવવા ના છીએ આના ફાયદા ના વિશે.

આક અથવા મદાર નો ઉપયોગ આયુર્વેદ,હોમિયોપેથી અને એલોપેથી બધામાં કરવા માં આવે છે. આ એક મૃદુ ઉપવિષ છે,જેનો ઉપયોગ આયુર્વેદ માં ઘણા અસાધ્ય અને જડ રોગો ના ઉપાય માટે બતાડવા માં આવ્યું છે.

આક/મદાર ને આકડો પણ કહવા માં આવે છે. આનો છોડ 120 સેમી થી 150 સેમી લાંબો હોય છે અને આ જંગલ માં ઘણું જોવા મળે છે. વાસ્તવ માં. આનો ઉપયોગ કેલોટ્રોપિસ જાઇગૈન્ટિયા નામ થી હોમિયોપેથી ઔષધિ ના રૂપ માં કરવા માં આવે છે.

જો તમે આકડા ના માત્ર 10 પાન સરસવ ના તેલ માં ઉકાળી ને બાળી લો. પછી તેલ ને ગાળી ને ઠંડુ થવા પર આમાં કપૂર ની ચાર ગોળી નો ચૂરણ સારી રીતે મેળવી ને બાટલી માં ભરી દો. આ તેલ નો ઉપયોગ માત્ર ત્રણ વાર જ કરવા થી તમને ખંજવાળ વાળી જગ્યાઓ પર આરામ મળશે.

જો તમને પથરી ની સમસ્યા છે તો તમે આકડા ના 10 ફૂલ ને દળી ને 1 ગ્લાસ દૂધ માં મિક્સ કરી ને દરરોજ સવારે 40 દિવસ સુધી પીવા થી તમારી પથરી નીકળી જશે.

તમને બતાવી દઈએ કે આકડા ના છોડ ક્યાય પણ ઊગી નીકળે છે. આ તમને ગલીઓ,અને રોડ ના કિનારા પર ઉગેલા જોવા મળશે. સફેદ આકડા ના છોડ માં ગણેશજી નો વાસ હોવા નું માનવા માં આવે છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.