પાવું છે બે ગણું ફળ તો આ જગ્યાએ કરો હનુમાન ચાલીસાનો પાઠ

Please log in or register to like posts.
News

પ્રણામ મિત્રો તમારા બધાનો અમારા લેખમાં સ્વાગત છે મિત્રો તમને બતાવી દઈએ કે બધી જ મુશ્કેલીઓનો હનુમાનજીની ઉપાસનાથી દૂર કરી શકાય છે એવું માનવામાં આવે છે કે આ સમય માં હનુમાનજી એવા એકમાત્ર દેવતા છે જે પોતાના ભક્તો થી બહુ જ જલ્દી પ્રસન્ન થઇ જાય છે અને તેમની બધી જ મનોકામના પૂર્ણ કરે છે જે પણ ભક્ત હનુમાનજીની શરણમાં આવે છે તે ક્યારે પણ ખાલી હાથ પાછો નથી જતો ઘણા ગ્રહ દોષો ના નિવારણ હેતુ પણ હનુમાનજીની ઉપાસના કરવાનો વિધાન છે જો તમારી કુંડળીમાં અશુભ ગ્રહો ના પ્રભાવ છે તો હનુમાનજીની કૃપાથી દૂર થશે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે હનુમાન ચાલીસા બજરંગ બાણ અને સુંદરકાંડ જેવા પાઠ કરવામાં આવે છે આમાંથી કોઈપણ એક પાઠ કરીએ તો શનિ રાહુ અને મંગળ જેવા પાપી ગ્રહો ના દુષ્પ્રભાવ થી છુટકારો મળે છે.

હિન્દુ ધર્મમાં પ્રકૃતિ અને ઈશ્વર ની વચ્ચે એક પવિત્ર સંબંધ બતાવ્યો છે એવા જ ઘણા ઝાડ-છોડ છે જે દેવી-દેવતાઓને ઘણા પ્રિય છે અથવા તો પછી જેમાં દેવી-દેવતાઓનો વાસ હોય છે આ ઉપરાંત ઘણી પૌરાણિક કથાઓમાં પણ ઝાડ-છોડ નો ઉલ્લેખ જોઈ શકાય છે ઝાડ-છોડ માં ઈશ્વર પોતે હોય છે આજે અમે તમને આ લેખના માધ્યમથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા હેતુ કયા ઉપાયો કરવા જોઈએ તેના વિશે જાણકારી આપીશું.

જો તમે મહાબલી હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા ઇચ્છો છો અને તેમને પ્રસન્ન કરવા માંગો છો તો તમે પીપળા નાં ઝાડ  નીચે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો જો તમે આવું કરશો તો હનુમાનજી બહુ જ જલ્દી પ્રસન્ન થશે અને તમારા બધા દુઃખ  દૂર કરી દેશે એવું માનવામાં આવે છે કે પીપળા ના ઝાડ માં બધા જ દેવી-દેવતાઓ સહિત બ્રહ્માજી અને વિષ્ણુજી નો વાસ હોય છે આ ઝાડ શનિદેવ અને માતા લક્ષ્મીજી ને પણ બહુ જ પ્રિય છે અને તમે તેના છાયડામાં બેસીને હનુમાન ચાલીસાનોપાઠ કરો તો તમને બે ફાયદા થાય છે પહેલો ફાયદો આનાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને બીજો ફાયદો એ છે કે તમને હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

તમારી જાણકારી માટે બતાવી દઈએ કે રવિવાર સિવાય તમે રોજ પીપળાના ઝાડ નીચે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરી શકો છો જો તમે આવું કરો છો તો પિતૃઓને પણ શાંતિ પ્રાપ્ત થાય છે અને તે આશીર્વાદ પણ મળે છે.

જો તમારા જીવનમાં મુશ્કેલીઓ ચાલી રહી છે અથવા તો તમે કોઈ ખરાબ સ્થિતિ માંથી પસાર થઇ રહ્યા છો તો તમે પીપળનાં ઝાડ નીચે એક શિવલિંગ ની સ્થાપના કરો આ શિવલિંગ પર રોજ જળ અર્પિત કરો અને તેની પૂજા કરો તમારા બધા જ કષ્ટ દૂર થશે.  તમને બતાવી દઈએ કે રવિવારના દિવસે પીપળનાં ઝાડ ની પૂજા ના થવી જોઈએ કારણકે એવું માનવામાં આવે છે કે આ દિવસે પીપળ નાં ઝાડ ની પૂજા કરવાથી ઘરમાં નિર્ધનતા અને દરિદ્રતા નો વાસ થાય છે જે પણ વ્યક્તિ આ દિવસે પીપળ નાં ઝાડ પર જળ અર્પિત કરે છે તેની પૂજા કરે છે તો તેનાથી ધનની દેવી માતા લક્ષ્મી જી નારાજ થઈ જાય છે અને તેમના ઘરમાં નિર્ધનતા આવે છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

3
0
0
0
0
0
Already reacted for this post.