in

દિગ્ગજ હિરોઇનોની સામે ટક્કર આપે છે આમિર ખાનની આ દીકરો, જુઓ હોટ ફોટા

એક્ટર આમિર ખાનની દિકરી ઇરા ખાન જલદી ફિલ્મ મેકિંગમાં ડેબ્યુ કરવા જઇ રહી છે. ઇરા ખાનના આ પ્લે Euripedes’ Medea માં હિરોઈન હેજલ કીચ પણ છે. જેને લઇને તે ચર્ચામાં છે. ઇરા સોશિયલ મીડિયામાં ખૂબ સક્રિય રહે છે. તે હમણાં તેની બોલ્ડ ફોટોને લીધે સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. હમણાં ઈરાએ તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર કેટલાક ફોટો શેર કર્યા છે.

Chania

Advertisements

Chania

Chania

Chania

Advertisements

આ ફોટોમાં ઇરા બ્લેક શોર્ટ્સ અને યલો ટોપમાં એકદમ બોલ્ડ જોવા મળી રહી છે. સામે આવેલી ફોટોમાં ઇરા પાર્કમાં એક બેન્ચ પર આરામ કરતી જોવા મળી રહી છે. જેના કેપ્શનમાં ઇરાએ લખ્યું ‘Huh? December? Already?’। ઠંડીમાં ઇરાનો આ અવતાર ખૂબ હોટ લાગી રહ્યો છે. જણાવી દઇએ કે ઇરા આમિર ખાનની પહેલી પત્ની રીના દત્તાની છોકરી છે. તો આવો જોઇએ તેની કેટલાક ફોટો..

ટિપ્પણી
Advertisements

જો તમારી પાસે પણ બે હજારની નોટ છે તો આ સમાચાર અવશ્ય વાંચજો, બાકી પછી પસ્તશો

ઉંમર વધવાની સાથે જ ચામડી પણ થઈ જાય છે નિસ્તેજ, તો અપનાવો આ નાનકડો ઉપાય