in

દુકાન પર બેસતા પહેલા બોલો માં લક્ષ્મીનો આ મંત્ર, ઘરાગી વધશે તેજીથી

આજના જમાનામાં બધાને નોકરી કરવી પસંદ નથી હોતી. કેટલાક લોકોના દિમાગમાં ધંધો વધારે ચાલતો હોય છે. એવામાં એ પોતાની પસંદની વસ્તુની દુકાન ખોલી લે છે. તો બીજી બાજુ કેટલાક લોકોને પોતાનો ધંધો અથવા પોતાની ઓફિસ હોય છે. આ બંને કામમાં ફાયદો ત્યારે જ થાય છે જયારે તમારી દુકાન અથવા ઓફિસમાં ગ્રાહકોની અવરજવર ચાલુ રહે. વેપારી ભાઈઓ માટે તો ગ્રાહક જ ભગવાન હોય છે. જો એક વાર તમારી દુકાનનો સિક્કો ચાલી ગયો અને પ્રખ્યાત થઇ ગયા તો પછી પૈસા જ પૈસા હોય છે. જો કે ઘણી વાર દુકાન ખોલ્યા પછી લોકો માખી મારતા જોવા મળે છે. ફાયદો તો દૂરની વાત છે પણ કેટલાકને ધંધામાં નુકસાન થવા લાગે છે. એવા લોકો માટે આજે ગજબનો ઉપાય લઇ આવ્યા છે.

Advertisements

પૈસાનો સીધો સંબંધ તમારા ભાગ્ય સાથે હોય છે. જો તમારી કિસ્મત સારી હોય તો દુકાનદાર એક જ મહિનામાં વર્ષભરની કમાણી પણ કરી લે છે. સાથે જ જો કિસ્મત ખરાબ હોય તો આખા વર્ષમાં મહિનાની પણ કમાણી નથી થતી. જયારે વાત ભાગ્ય અને પૈસાથી જોડાયેલી હોય તો આપણે કોઈ પણ વિલંબ વિના માં લક્ષ્મીના ચરણોમાં જતું રહેવું જોઈએ. હિન્દૂ ધર્મ પ્રમાણે માં લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે જે વ્યક્તિ પર માં લક્ષ્મીની કૃપા હોય છે એને કોઈ દિવસ પૈસાની કમી નથી થતી. એવામાં આપણા વેપારીભાઈઓએ વેચાણ વધારવા માટે માં લક્ષ્મી મુખ્ય ભૂમિકા નિભાવી શકે છે.

તમારે માત્ર એટલું જ કરવાનું છે જયારે પણ તમે દુકાન ખોલો અને ધંધા પર બેસો તો એની પહેલા એક ખાસ માં લક્ષ્મીનો મંત્ર બોલવો. એનાથી તમને ઘણો લાભ મળશે. એના માટે તમે જેવા પોતાની દુકાનનું શટર ખોલો તો એની પહેલા

Advertisements

”ૐ महालक्ष्म्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्यो लक्ष्मी प्रचोद्यात।”

મંત્રનો જાપ કરી દેવો. આ મંત્ર તમારે 7 વખત બોલવાનો છે. એ પછી જ દુકાન ખોલીને અંદર પ્રવેશ કરવો.

દુકાનમાં ગયા પછી તમે માં લક્ષ્મીની પ્રતિમાની સામે દીવો અને અગરબત્તી કરવી. એ સાથે જ ફૂલ ચડાવો અને માં ની ઘીના દીવાથી આરતી કરો. આ ક્રિયા પુરી થાય એ પછી જ દુકાનની શરૂઆત કરવી. જો તમે આ બધું રોજ કરો છો તો જોતાજોતા તમારી ઘરાગી રોજ વધવા લાગશે. તમારું દુકાનનું નામ થઇ જશે અને ગ્રાહક વારંવાર આવશે.

Advertisements

જો કે આ કાર્ય સારી રીતે કામ આવે એના માટે એક ખાસ શરત પણ છે. માં લક્ષ્મીને ફક્ત ઈમાનદાર લોકો જ ગમે છે. બેઈમાન લોકો એમને ગમતા નથી. માટે જો તમે ગ્રાહકોની સાથે ઈમાનદારીથી ધંધો કરો છો અને માં લક્ષ્મીના મંત્રનો જાપ કરો છો તો તમને એમની કૃપા અવશ્ય મળશે. પણ જો તમે કોઈ પણ પ્રકારની બેઈમાની કરશો તો તમારો ખરાબ સમય શરુ થઇ જશે. માટે આ નિયમોનો ચોક્કસ ખ્યાલ રાખવો.

આશા કરીયે છે કે તમારે દુકાનદારી વધારવા માટે આ ઉપાય ગમ્યો હશે. હવે એને બીજા સાથે પણ શેર કરો એમની મદદ પણ કરી દો.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દો , વાળ વધશે બમણી ઝડપે સાથે જ સફેદ પણ નહીં થાય

‘3 ઈડિયટ્સ’ ની આ અભિનેત્રી જલ્દી જ કરી શકે છે લગ્ન, 38 ની ઉંમરમાં બનશે દુલ્હન