in

શું તૈમૂર ની નૈની ને દર મહિને મળે 1.5 લાખ ની સેલેરી? કરીના કપૂર ખાન એ આપ્યો શાનદાર જવાબ

સૈફ અને કરીના ના પુત્ર તૈમુર ની ક્યુટનેસ ની ચર્ચા દરેક કરે છે. રોજ બરોજ તૈમુર ના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. સૈફ અને કરીના થી વધારે લાઇમલાઇટ માં તૈમુર રહે છે. તૈમુર ની માસુમિયત બધા નું દિલ જીતી લે છે. ક્યારેક એરપોર્ટ પર તો ક્યારેક ફેમેલી ફંક્શન માં પોતાની માતા કરિના ની સાથે દેખાય છે. અત્યારે તૈમુર ની જેટલી ઉંમર નથી એનાથી વધારે એમના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આટલી નાની ઉંમર માં ઘણા ફેમસ થઇ ગયા છે.

Advertisements

આજકાલ સોશિયલ મીડિયા માં બોલિવૂડ સ્ટાર્સ થી વધારે મહત્વ તૈમુર ને આપવા માં આવે છે. મીડિયા એક ઝલક જોવા માટે પાગલ રહે છે. પરંતુ આ વાત માં કોઈ બેમત નથી કે એ ઘણા ક્યૂટ છે. અત્યાર થી એમની પોપ્યુલર એટલી વધારે છે તો આગળ જઈને શું થશે એનો અંદાજ તમે લગાવી શકો છો.

બતાવી દઇએ કે, કરીના કપૂર ને લોકો હંમેશા ‘બેદરકાર માતા’ કહી ને ટ્રોલ કરે છે. જ્યારે પણ તૈમુર પોતાની નૈની ની સાથે દેખાય છે તો લોકો ને કરીના ને ટ્રોલ કરવા નો અવસર મળી જાય છે. લોકો જાત જાત ના કમેન્ટ કરીના ઉપર કરવા લાગે છે. કોઈ કહે છે કે પોતાના જ બાળક ને સંભાળવા નો સમય નથી તો કોઈ કહે છે કે જ્યારે બાળક ને સંભાળી નથી શકતી તો જન્મ કેમ આપ્યો? આના ઉપર કરીના એ યુઝર્સ ને ઘણો તીખો જવાબ આપ્યો હતો.

Advertisements

કરીના એ કીધું હતું, “તમે પહેલા મને એક ફોટા માટે ટ્રોલ કરવા માં આવ્યું હતું. આ ફોટા માં હું પ્રાઇવેટ જેટ ની સામે ઉભી હતી. ટ્રોલર એ મને કીધું કે – હું એક કેરલેસ માતા છું, જે પોતાના બાળક ની સંભાળ માટે નૈની રાખે છે.” આ વાત નો જવાબ કરીના એ ગુસ્સા માં આપતા કીધું, “તમે મારા જીવન ના વિશે કશું નથી જાણતા. આવા માં આ વાત ને ધ્યાન રાખો કે હું આ વખતે તમને એ આંગળી બતાવી રહી છું જે હંમેશા મારા મગજ માં રહે છે.”

Advertisements

ત્યાં જ, હમણાં તૈમુર ની નૈની ને મળતી પગાર નો ખુલાસો થયો છે અને એની જાણકારી પોતે કરીના એ આપી. હમણાં જ આ ખબર ઘણી વાયરલ થઇ હતી કે કરીના નૈની ને તૈમુર ની સંભાળ કરવા માટે મહિના ના 1.5 લાખ રૂપિયા આપે છે. આ ખબર ની સચ્ચાઈ પોતે કરીના કપૂર લોકો ની સામે લઈ ને આવી છે. વાસ્તવ માં, હમણાં જ કરીના કપૂર અરબાઝ ખાન ના ચેટ શો માં પહોંચી હતી, જ્યાં એમણે પોતે આ વાત નો ખુલાસો કર્યો.

ઈન્ટરવ્યૂ લેતી વખતે અરબાઝ એ એમના થી પૂછ્યું, “ખબર મળી છે કે તૈમુર ની નૈની ની સેલેરી એક બ્યૂરોક્રેટ થી પણ વધારે છે. આ વાત સાચી છે?”. આના ઉપર કરીના એ જવાબ આપ્યો, “અચ્છા! શું સાચે આવું છે? લોકો ને આ ખબર કોણે આપી?”. આગળ પોતાની વાત પૂરી કરતાં કરીના એ દીધું, “જો આવું છે તો મિનિસ્ટ્રી ને પણ આ વાત ની ખબર હશે. મારું માનવું છે કે સેલેરી થી વધારે આ વાત ની ચિંતા કરવી જોઈએ તમારો બાળક સુરક્ષિત હાથ માં હોવું જોઈએ અને ખુશ રહેવું જોઈએ.” બતાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર રોજબરોજ તૈમુર પોતાની નૈની ની સાથે દેખાય છે, જેને લઇને ઘણી વાર લોકો કરીના ને ટ્રોલ કરે છે.

Advertisements

મિત્રો, આશા કરીએ છીએ કે તમને અમારો આર્ટીકલ પસંદ આવ્યો હશે. પસંદ આવવા ઉપર લાઇક અને શેર કરવા નું ના ભૂલો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

20 વર્ષ નાની માન્યતા થી સંજય દત્તે કર્યા છે લગ્ન, બોલિવૂડ ની આ 5 જોડીઓ માં પણ છે વર્ષો નું અંતર

હવે ક્રિકેટ રમતા દેખાઇ અનુષ્કા શર્મા, વાયરલ થયા ફોટો