in

આ મુખ્યમંત્રી ની પત્ની છે ઘણી સુંદર એક્ટ્રેસ, એમના થી ઉંમર માં છે 27 વર્ષ નાની

દુનિયા માં ઘણા એવા કપલ છે જે જોવા માં નહીં પરંતુ વાસ્તવિક જીવન માં જરૂર એક સાથે દેખાય છે. છોકરીઓ ને પ્રેમ તો જરૂર હીરો જેવા દેખાવા વાળા છોકરા થી થાય છે પરંતુ લગ્ન ની બાબત માં મેચ્યોરિટી, બેંક બેલેન્સ અને બીજું ઘણું બધું જુએ છે. કંઈક આવા પ્રકાર નું જ મગજ એક સુંદર એક્ટ્રેસ એ લગાવ્યું અને બની ગઈ મુખ્યમંત્રી ની પત્ની. આ મુખ્યમંત્રી ની પત્ની છે ઘણી સુંદર એક્ટ્રેસ, જાણો કોણ છે એ?

આ મુખ્યમંત્રી ની પત્ની છે ઘણી સુંદર એક્ટ્રેસ

Advertisements

આપણા દેશ ના એક રાજ્ય માં મુખ્યમંત્રી છે જ્યાં એમની પત્ની ની ઉંમર એમના થી 27 વર્ષ નાની છે. અમે વાત કરી રહ્યા છે કર્ણાટક ના મુખ્યમંત્રી કુમાર સ્વામી ની, તેમણે સરકાર બનાવ્યા પછી ઘણી મુશ્કેલીઓ નો સામનો કર્યો છે. એમની પત્ની રાધિકા છે જે કન્નડ ફિલ્મો ની ફેમસ હિરોઈન છે. રાધિકા જોવા માં ઘણી સુંદર અને આકર્ષક છે. મુખ્યમંત્રી કુમાર સ્વામી નું રાધિકા સાથે ઘણા લાંબા સમય થી અફેયર ચાલી રહ્યું હતું પરંતુ આની ખબર કોઈ ને ન પડી. તમારી જાણકારી માટે બતાવી દઈએ કે રાધિકા કુમાર સ્વામી ની બીજી પત્ની છે અને એમણે વર્ષ 2006 માં ચૂપચાપ લગ્ન કરી લીધા હતા. પરંતુ કુમાર સ્વામી આજે પણ પોતાની પહેલી પત્ની ની સાથે રહે છે. તમને બતાવી દઈએ કે રાધિકા ને કન્નડ ફિલ્મ નીલા મેઘા શામા થી ડેબ્યું કર્યું હતું અને આ ફિલ્મ ના સુપરહિટ થતા જ એમણે ઘણી સુપરહિટ ફિલ્મો માં કામ કર્યું. રાધિકા ના સોશિયલ મીડિયા પર લાખો લોકો ફોલોવર્સ છે. રાધિકા ને કન્નડ ની સૌથી લોકપ્રિય અભિનેત્રી માનવા માં આવે છે.

Advertisements

રાધિકા એ પોતાના એક ઇન્ટરવ્યૂ માં સીએમ કુમાર સ્વામી ની સાથે પોતાનો સંબંધ નો સ્વીકાર કર્યો હતો. રાધિકા ને બોલીવુડ ફિલ્મ ઘણી પસંદ આવે છે એ શાહરુખ અને સલમાન ખાન સાથે કામ કરવા ની ઇચ્છા દર્શાવી છે. રાધિકા જોવા માં ઘણી સુંદર છે અને એમણે કન્નડ સિવાય તમિલ અને મલયાલમ ફિલ્મો માં પણ સારું એવું કામ કર્યું છે. હવે જોવા નું એ છે કે શું એમની બોલિવૂડ માં કામ કરવાની ઈચ્છા પૂરી થશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

બજરંગ બલી આ 5 રાશિઓ નો દરેક કદમ પર આપશે સાથ, દરેક ક્ષેત્ર માં મળશે ફાયદો, અધૂરા કામ થશે પૂરા

ક્યારેક નિર્માતાઓ ની પહેલી પસંદ હતા આ અભિનેતા, પાગલખાના માં વિતાવ્યો કેટલોક સમય હવે 9 વર્ષો થી છે લાપતા