in ,

ઘણી સ્ટાઇલિશ છે કુમાર સાનુ ની 17 વર્ષ ની પુત્રી, આ અભિનેત્રી માટે ગાવા માંગે છે ગીત

હિન્દી ફિલ્મ જગત ના ઓળખીતા સિંગર કુમાર સાનુ એ 90 અને 2000 ના દશક માં ઘણા બધા સુપરહિટ ગીત ગાયા છે, કુમાર સાનુ એ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના મોટા મોટા અભિનેતાઓ માટે પોતાની અવાજ આપી છે, અભિનેતાઓ માં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન થી લઇ ને ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના ત્રણે ખાન અને અક્ષય કુમાર, અજય દેવગન, સંજય દત્ત, અનિલ કપૂર અને ગોવિંદા જેવા ઘણા મોટા મોટા કલાકારો ના નામ પણ સામેલ છે, આજ ના સમય માં કુમાર સાનુ ની પુત્રી શૈનન પોતાના પિતા ની જેમ એક મોટી ગાયિકા ના રૂપ માં પોતાની ઓળખાણ બનાવવા માં લાગેલી છે. શૈનન જોવા માં ઘણી સુંદર છે અને સાથે સાથે ઘણી સ્ટાઇલિશ પણ છે. આના સિવાય સોશિયલ મીડિયા પર પણ એમના ઘણા બધા ચાહવા વાળા છે. આજે અમે તમને શૈનન ના કેટલાક ગ્લેમરસ ફોટા બતાવવા જય રહ્યા છીએ અને સાથે એ પણ બતાવીશું કે કઈ બોલિવૂડ એક્ટ્રેસ માટે ગાવા માંગે છે.

ઇન્ટરવ્યુ ના સમયે શૈનન એ બતાવ્યું કે “એ એક્ટ્રેસ ની અવાજ બનવા નું પસંદ કરશે, ખાસ કરીને એ અભિનેત્રી દીપિકા પાદુકોણ હશે તો હું પોતાને ભાગ્યશાળી સમજીશ, દીપિકા મારી ફેવરિટ એક્ટ્રેસ છે.” શૈનન લોસ એન્જેલસ માં રહે છે. એમણે પોતાનો મ્યુઝિક કરીઅર ની શરૂઆત અંગ્રેજી ગીતો થી કરી, શૈનન બતાવે છે કે “હું હંમેશા થી વિદેશ માં રહી છું એટલા માટે ટેકનીકલી રીતે મારી પહેલી ભાષા ઇંગલિશ જ રહી છે આ કારણ થી મને અંગ્રેજી ગીત ગાવા નું શરૂ કર્યું, હિન્દી ભાષા માં ગીત ગાવા માટે સક્ષમ થવા માટે મારા પિતા એ મને કીધું કે મને થોડી ઘણી ઉર્દુ શીખી લેવી જોઈએ. આનાથી હું શબ્દો યોગ્ય રીતે ઉચ્ચારણ કરી શકીસ, જો યોગ્ય રીતે હિન્દી અને ઉર્દુ શબ્દો નો ઉચ્ચાર નહીં કરું તો મારા ઇન્ડિયન શ્રોતાઓ ને મારા હિન્દી શબ્દો સમજવા માં મુશ્કેલી થશે.”

કુમાર સાનુ ની પુત્રી અત્યાર સુધી સોનુ નિગમ જેવા ઇન્ડિયન સિંગર સાથે ફિલ્મી ન હોય એવા ગીત રેકોર્ડ કરી ચૂકી છે આના સિવાય હિમેશ રેશમિયા ની આવવાવાળી ફિલ્મ ‘હેપ્પી હાર્ડી એન્ડ હીર’ માટે પણ રેકોર્ડિંગ કર્યું છે. શૈનન એ બતાવ્યું, “મને જ્યારે પણ ચાન્સ મળશે તો હીન્દી ગીત ગાવા નું પસંદ કરીશ, બોલીવુડ મારું ફેવરીટ છે, મને એની ફિલ્મો ઘણી આકર્ષિત કરે છે, જ્યાં સુધી મને હીન્દી ગીત ગાવા નો ચાન્સ નથી મળતો ત્યાર સુધી હું પોતાના હિન્દી ઉચ્ચારણ ને યોગ્ય કરવા નું પ્રયત્ન કરીશ.”

શૈનન સોશ્યલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. એ ઇનસ્ટાગ્રામ પર ઘણી ફેમસ છે. હંમેશા પોતાના ફોટો પોસ્ટ કરતી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર એમના 28 લાખ થી વધારે ફોલોઅર્સ છે. તમને જાણીને હેરાની થશે કે શૈનન કુમાર સાનુ ની પોતાની પુત્રી નથી પરંતુ કુમાર સાનુ એ દત્તક લીધું છે. એક ઇન્ટરવ્યૂ માં કુમાર સાનુ ને બતાવ્યું કે એ કોઈ ને આ વાત બતાવવા નહોતા માંગતા કારણકે એમને ડર લાગતો હતો કે લોકો એમના વિશે શું વિચારશે. પરંતુ આજ ના સમય માં આ વાત બધા ને ખબર છે. કુમાર સાનુ કહે છે કે મને મારી પુત્રી પર ગર્વ છે. મને આ વાત થી કોઈ ફરક નથી પડતો કે એ મારી પોતાની પુત્રી છે કે નહીં.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

3 વાર થયા છૂટાછેડા, પુત્રી થી 5 વર્ષ નાની છોકરી થી કર્યા ચોથા લગ્ન, આવી છે આ ફેમસ વિલન ની લાઈફસ્ટાઈલ

ભારે હિમવર્ષા ના કારણે પોતાના જ લગ્ન માં ન પહોંચી શક્યો કાશ્મીર માં રહેતો જવાન, રાહ જોતી રહી વધૂ