વિરાટ કોહલીનું લક્ઝુરિયસ ઘર, જુઓ આલીશાન બંગલાની 3D તસવીરો

Please log in or register to like posts.
News

ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી પોતાના 29માં જન્મ દિવસની ઉજવણી કરી રહ્યો છે

વિરાટ કોહલીનું ગુડગાવમાં ઘર આવેલુ છે

ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી પોતાના 29માં જન્મ દિવસની ઉજવણી કરી રહ્યો છે. વિરાટ કોહલી અત્યારે ન્યૂઝીલેન્ડ સામે ટી-20 સિરીઝમાં રમવામાં વ્યસ્ત છે. વિરાટ કોહલીના જન્મ દિવસ દરમિયાન તમને ગુડગાવમાં આવેલા ઘરની 3D તસવીરો બતાવી રહ્યું છે.કોહલી પોતાના ઘરમાં બેસીને કેટલીક તસવીરો પ્રશંસકો વચ્ચે શેર કરતો રહે છે.
આ માટે ઘર છે ખાસ

 • ઘર 500 સ્કવેયર યાર્ડમાં બનેલું છે
 • બહારનો ફ્રંટ લુક. વિરાટ કોહલીની નેમ પ્લેટ ખાસ રીતે બનાવવામાં આવી છે
 • લક્ઝરી સ્વિમિંગપૂલ
 • ઘરમાં જ જીમ
 • ગાર્ડન અને પાર્કિગ
 • ઘરના લિવિંગ એરિયામાં દરવાજા સામે વિરાટ કોહલીની મોટી તસવીર

વિરાટ વિહાર સૂનું થયું

 • ગુડગાંવ શિફ્ટ થયા પહેલા વિરાટ કોહલી દિલ્હીના પશ્ચિમ વિહારના મીરા બાગમાં રહેતો હતો.
 • આ સ્ટાર ક્રિકેટરને કારણે આ વિસ્તાર વિરાટ વિહારના નામથી જાણીતું હતું.
 • જ્યારે વિરાટ કોહલીના શિફ્ટ થવાના સમાચાર સામે આવ્યા તો તેના એક પાડોશીએ કહ્યું, ” વિરાટ કોહલીને કારણે અમારી કોલોની ઘણી જાણીતી છે, તેને કઇક વિચારીને જ શિફ્ટિંગનો નિર્ણય કર્યો હશે, પરંતુ તેના આ નિર્ણયથી અમે દુખી છીએ.”
 • જો કે વિરાટ કોહલીથી વધુ અહીના લોકો તેની ફેમિલી અને ખાસ કરીને તેની માતાને મિસ કરશે.
 • કોહલીની માતાએ આ સોસાયટીના વિકાસ માટે ઘણુ યોગદાન આપ્યું છે.

નોધ: તમામ તસવીરો બંગલાની 3D ડિઝાઇન છે, આ પેટર્ન પર વિરાટનો બંગલો બનેલો છે.

વિરાટ કોહલીનું ઘર 500 સ્કવેયર યાર્ડમાં બનેલું છે

વિરાટ કોહલીના ઘરને ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવ્યુ છે

વિરાટ કોહલીના ઘરનો આઉટ સાઇડ એરિયા

વિરાટ કોહલીના ઘરમાં જીમ સહિતની સુવિધાઓ છે

કોહલી પોતાના ઘરમાં બેસીને કેટલીક તસવીરો પ્રશંસકો વચ્ચે શેર કરતો રહે છે

કોહલી પોતાના ઘરમાં બેસીને કેટલીક તસવીરો પ્રશંસકો વચ્ચે શેર કરતો રહે છે

બહારનો ફ્રંટ લુક. વિરાટ કોહલીની નેમ પ્લેટ ખાસ રીતે બનાવવામાં આવી છે

બહારથી આવુ દેખાય છે વિરાટ કોહલીનું ઘર

ગુડગાંવ શિફ્ટ થયા પહેલા વિરાટ કોહલી દિલ્હીના પશ્ચિમ વિહારના મીરા બાગમાં રહેતો હતો

Source: Divyabhaskar

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.