in

કોઈને કહ્યા વગર તમારા પાકીટમાં મૂકી દો આ વસ્તુઓ, તમારું પાકીટ ક્યારેય નહીં થાય ખાલી, જાણો એક ક્લિક પર

આ સમગ્ર વિશ્વમાં માણસો પૈસા કમાવવા આખો દિવસ રાત ઘણો પરિશ્રમ કરે છે. બધી જ સુખ સગવડો પ્રાપ્ત કરવા માટે જાત-જાત ના ઉપાયો પણ કરવામાં આવે છે. પુષ્કળ પરિશ્રમ કરતા અને ઘણા પૈસા કમાવવા છતાં પૈસો તેમની જોડે ક્યારેય ટકતો જ નથી. પગાર થતા માણસો બહુ ખુશ થાય છે અને કેટલાક જ દિવસો વીતે એટલે એક પૈસો પણ રેહતો નથી.

તો આપડા પ્રાચીન શાસ્ત્રો મા એવી કેટલીક વસ્તુઓ વિશે કહેવામાં આવ્યું છે જેનાથી તમે પોતાના જીવન ને ધન થી જોડાયેલા સમસ્યાઓ દુર કરી શકો છો. આ વસ્તુઓ ને પાકીટ મા મુકી રાખવાથી પૈસા ની અછત ઓછી થતી જાય છે. તો આવો જાણીએ એવી વસ્તુઓ વિશે કે જેને કોઈ ને કીધા વગર પાકીટ મા મૂકવાથી ધન થી સબંધિત તકલીફો દુર થઇ જશે અને તમને બરકત થવા લાગશે. આ ઉપચાર બહુ જ અસરકારક છે.

• કમળગટ્ટા

જો કોઇપણ માણસ પોતાના પર્સમાં કમળગટ્ટા ના બી કોઈ ને જાણ કર્યા વગર મૂકે છે તો તેના થી જીવન મા ધન થી લગતી બધી જ તકલીફો દુર થાય છે અને ધન ની અછત થતી નથી. તેમજ ધન મા પણ વધારો થવા લાગશે.

• કાચ

જો કોઇપણ માણસ પોતાના પર્સ મા એક નાનો અમથો કાચ નો ટુકડો કોઈ ને જાણ કર્યા વગર મૂકે છે તો વધારાનો ખર્ચો બંધ થાય છે અને પૈસા ની બચત થવા લાગે છે તેની જોડે જોડે હવે પાકીટ મા પૈસા ટકવા લાગશે.

ચોખા

માતા લક્ષ્મી ની પૂજા અર્ચના વખતે તેમને ચોખા ધરવામાં આવે છે પૂજન થયા પછી આ ચોખા ને જો તમારા પાકીટ મા મૂકવાથી શુક્ર ગ્રહ અને ધન ની દેવી માં લક્ષ્મી ની યોગ્ય કૃપાદૃષ્ટિ હમેશા તમારા ઉપર રહે છે. તેમજ લાઈફમા પણ કોઈ દિવસ ધન ની અછત આવતી નથી

શ્રી યંત્ર

કોઇપણ માણસ પોતાના પર્સમા શ્રી યંત્ર મૂકે છે તો તેનાથી પણ પૈસા ની અછત ઓછી થાય છે. તો યંત્ર ને પાકીટ મા મુકતા પેહલા તેની સમગ્ર વિધિ વિધાન થી પૂજા કરી ત્યારપછી જ તેને ઉપયોગ મા લેવું. શ્રી યંત્ર ધન ની દેવી માં લક્ષ્મી નુ પ્રતિક માનવામાં આવે છે તેથી ધન જોડાયેલી સમસ્યાઓ દુર થશે અને પૈસા ટકી રેહશે.

ટિપ્પણી

મુંબઈ થી દુર છેક લોસ એન્જલસમાં કરોડોના મકાનમાં રહે છે પ્રીતિ ઝિન્ટા, જોઈ લો તેની સુંદર તસવીરો

લોકો સામે આવી ગયા અભિનેતા સલમાન ખાનના ભાણિયાની લેટેસ્ટ તસવીરો, ફોટો જોઈને કહેશો આ મામલામાં મામુને ટક્કર આપી