જન્મના વારથી જાણો કે વ્યક્તિ કેટલો નસીબદાર છે અને તેની ખાસિયત શું છે

Please log in or register to like posts.
News

જ્યોતિષમાં વ્યક્તિ ના ભવિષ્ય બતાવા માટે કેટલી વિધિ બતાવામાં આવી છે. તેમાંથી એક વ્યક્તિ છે કે જન્મ વાર ના સ્વભાવ અને લક્ષણ નિર્ધારણ કરે છે. જીહા અઠવાડિયા ના દિવસો અપડે રોજ બદલતા જોઈએ છીએ પણ તેનું મહત્વ અપને ઓછું જાણીએ છીએ પણ જ્યોતિસ ની માનીએ તો વ્યક્તિનો જન્મ કયાં વારે થાય છે તે દિવસ નો પ્રભાવ તેના પર વધારે પડતો હોય છે. હંમેશા જ્યોતિષ ના અનુસાર અઠવાડિયા ના બધા દિવસો અલગઅલગ ગ્રહ થી બંધાયેલો છે. એવામાં એ ગ્રહો નો સાતે દિવસ જન્મ વાળા માણસોના સ્વભાવ પણ અલગઅલગ પ્રભાવ પડે છે. આજે અમે તમને તેના વિશે જન્મ વાર દ્વારા વ્યક્તિ નો સ્વભાવ અને તેના ભવિસ્ય થી જોડાયેલી વાત બતાવવા જઈએ છીએ.

રવિવાર

રવિવાર એ જન્મેલ વ્યક્તિ ઉપર સૂર્ય નો પ્રભાવ પડે છે. તેવામાં  તે લોકો ઓછા ભાગ્યશાળી રહે છે.તેની આયુસ્ય લાંબી હોય છે. સ્વભાવ ની વાત કરીએ તો આવા વ્યક્તિ ઓછું બોલવવાળા ધર્મ કર્મ માં વધારે રસ રાખે છે તેવા ગુનો માં તે આગળ હોય છે. તેવા લોકો બુદ્ધિવાળા ની સાથે કલા અને સંગીત માં નિપુર્ન હોય છે. સાથે સાથે ભણવામાં વધારે મન અને સન્માન પ્રાપ્ત કરે છે. વ્યવહાર માટે પોતાનું બધું ત્યજી દયે છે. અને ધર પરિવાર ના સભ્યો ને ખુશ રાખવાનું દરવખતે પ્રયાસ કરે છે. ભાગ્ય ની વાત કરીએ તો સામાન્ય તે લોકો 20 થી 22 વર્ષ ની ઉંમરે  દુઃખ ભોગવે છે. તેના પછી તેની કિસ્મત તેનો સાથ આપે છે. તેવા વ્યક્તિ બળવાન ની સાથે સાથે  વ્યક્તિત્વ નો ધનવાન હોય છે.

સોમવાર

સોમવારે જન્મેલા લોકો પર ચંદ્ર નો પ્રભાવ રહે છે. એવામાં તેનો સ્વભાવ શાંત અને અદયમિક રહે છે. એવા લોકો હસમુખ અને મીઠા બોલવા વાળા હોય છે. સાથે સુખ દુઃખ હર પરિસ્થિ માં સમાન ભાવ રાખે છે. ગુનો ની વાત કરીએ તો તે જ્ઞાની કલા કુશળ અને ધૈર્ય વાન હોય છે અને  શારીરિક લક્ષણો ની વાત કરીએ તો આ દિવસે જન્મેલ વ્યક્તિ શરદી અને કફ ની પરેશાની રહે છે. સાથે સાથે બીમારી ને કારણે કમજોરી બની રહે છે કેરિયર બનાવવા માટે તેને વધારે મહેનત કરવી પડે છે. પરંતુ છેવટે સફળતા મળે છે. અને તેવી રીતે વધારે મહેનત પછી પ્રાપ્ત કરેલી સફળતા  લાંબા સમય સુધી તેનો સાથ દયે છે. વ્યવહાર  અને ઘર પરિવાર ની વાત કરીએ તો સોમવકરે જન્મેલ વ્યક્તિ માટે પ્યાર અને રિસ્તા નું મહત્વ વધારે હોય છે એક વાર તે વ્યક્તિ પ્યાર કરેતો તેને પુરી જીંદગી નિભાવે છે. હાલમાં આવા લોકો જીવન સાથીના રૂપ માં થોડો અહમ રાખે છે અને રિસ્તામાં પોતાનું ચલાવે છે.

મંગળવાર

મંગળવાર એ જન્મેલ વ્યક્તિ પર મંગળ ગ્રહ નો પ્રભાવ પડે છે. આ દિવસે જન્મેલા લોકો નો સ્વભાવ ઉગ્ર સાહસિક અને મહત્વ કાંક્ષી હોય છે. સાથે તેનામાં નેતૃત્વ કરવાની ક્ષમતા બીજાથી વધારે હોય છે. જેનાથી આ લોકો જીમેંદારી ના કાર્ય માં સફળ હોય છે. કરિયર માં મંગળ વારે જન્મેલ લોકો ખેલ પહેલવાની સેના અને પોલિશ વિભાગ માં સફળ રહે છે. તેમ કિસ્મત માં આવા લોકો ધનિક હોય છે. તે શારીરિક લક્ષણો ની વાત કરીએ તો આવા લોકો સામાન્ય રક્ત વર્ણ અથવા ધવ રંગના હોય છે સાથે સાથે લોહી અને ચામડીના રોગ થવાની સંભાવના રહે છે

બુધવાર

બુધવાર ના દિવસે જન્મેલા વ્યક્તિ ઉપર બુધ ગ્રહ પ્રભાવ પડવાથી આવા લોકો બુદ્ધિવાળા હોવાની સાથે ઘણી કલાઓમાં આગળ હોય છે એવો સ્વભાવ થી મીઠીવાની અને સામાન્ય ધર્મ કર્મ માં ધ્યાન આપવા વાળા હોય છે. જીવન ભર આવા લોકો જ્ઞાન અને ધર્મ ના માર્ગ પર ચાલે છે. માતાપિતા થઈ આવાલોકો વિષેશ પ્રેમ રાખે છે અને તેની સેવા નો ભાવ રાખે છે. જોયું જાયતો તેને 8 અને 22 વરસ ની ઉંમર માં પરેશાની નો સામનો કરવો પડે છે. અને બુધવારે  જન્મેલી વ્યક્તિ વધારે ગુણી હોય છે. આવી સ્ત્રી શિક્ષના ક્ષેત્રમાં  ખાસ ઉપલબ્ધી હાસિલ કરે છે.  એવામાં તેને માં સરસ્વતી ની વિષેશ કૃપા પ્રાપ્ત થાય છે. સાથે સાથે આવી સ્ત્રી ઓ દેખાવ માં સુંદર અને બીજી કલાઓમાં કુશળ હોય છે

ગુરુવાર

ગુરુવારના દિવસે જન્મેલા લોકો બુદ્ધિશાળી હોવાની સાથે પરાક્રમી હોય છે. આવા લોકો ગમેતેવી મુશ્કેલી સમય નો આમનો વધી છે સમજદારી ની સાથે થાય છે. તેવામાં તે હંમેશા સાચા ની વચ્ચે રહે છે.અને મિત્રો ની સાથે હમેશા ખુશ રહે છે. બૃહસ્પતિ ગ્રહ ના પ્રભાવ થી એનો સ્વભાવ ગંભીર ચિંતિત કરવા વાળા અને ધાર્મિક હોય છે. ભાગ્ય ની વાત કરીએ તો એસે તો બૃહસ્પતિ નું કારણ એના જીવન માં યસ અને સફળતા મળે છે પણ તેના જીવન માં  7,12,13,16 અને 30 વર્ષ માં સંકટ નો સામનો કરવો પડે છે.

શુક્રવાર

શુક્રવાર એ જન્મેલા લોકો પર શુક્રગ્રહ નો પ્રભાવ પડે છે. એવામાં શુક્રગ્રહ ની સ્થીતી ઠીક છે તો એવું વ્યક્તિ કલા પ્રિય અને તેજ બુદ્ધિ વાળું હશે સાથે આધુનિક વિચારોનું વધારે મહત્વ દેવેવાળું હશે. તેનામાં વ્યવહાર કુશળતા દેખાય છે. આવા લોકો પોતાની વાતો થી પ્રભાવિત કરવામાં માહિર હોય છે. પરંતુ ક્યારે શુક્ર ખરાબ હોય તો પાછા આવા લોકો વિલસીતા પૂર્ણ જીવન વિતાવવા વાળા હોય છે. એવામાં તે વધારે પડતું ઐશ્વર્ય પૂર્ણ જીવન પસંદ હોય છે. આવા લોકો કલાના ક્ષેત્ર માં ખાસ મુક્કા માં હાસિલ કરે છે. 20 અને 24 વર્ષ આયુષ માં તેમને પરેશાની નો સામનો કરવો પડે છે

શનિવાર

શનિવાર એ જન્મેલા લોકો પર સાની નો પ્રભાવ માનવામાં આવે છે . એવામાં સાની ગ્રહ શુભ સ્થિથી માં હોય તો જાતક ન્યાય પ્રિય અને કલા પ્રિય હશે. સ્વભાવ સ્પષ્ટ વાદી અને સિદ્ધાંત પ્રિય રહશે. તેના પર સાની ની સ્થિતિ થીક નથી તો લાવા લોકો ગરમ સ્વભાવ નિર્બળ શરીર અને અળસી સ્વભાવ ના હોય છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

1
0
0
0
0
0
Already reacted for this post.