in

પ્રિયંકા ચોપડાએ છેવટે જવાબ આપી જ દીધો, આ બાબતને લીધે જ 10 વર્ષ નાનો નિક જ ગમી ગયો

પ્રિયંકા ચોપડા અને નિક જોનાસનાં જ્યારથી મેરેજ થયા ત્યારથી જ વ્યક્તિઓ ઉંમરને લઈ ચર્ચા કરવા લાગ્યા હતા. પરંતુ હવે પ્રિયંકાએ બધાને ઉત્તર આપી દીધો છે. પ્રિયંકા અને નિકએ 2017માં એક બીજાને ડેટ કરવાનું ચાલુ કર્યું હતું. તેમજ આગળના જ વર્ષે બન્નેએ મેરેજ કરી લીધા.

Chania

Advertisements

Chania

Chania

Chania

Advertisements

Chania

Chania

 

Advertisements

તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં પ્રિયંકાએ પોતાની લવ સ્ટોરી વિશે કહ્યું હતું. પ્રિયંકાએ જણાવ્યું કે, જ્યારે અમેરિકન પોપ સિંગર નિક જોનાસનું સોન્ગ ક્લોજનો વીડિયો જોયા પછી, મે તેને ડેટ કરવાનો નિર્ણય કર્યો હતો. આ ગીતમાં નાના નાના કપડાં પહેરાલા નિકને જોઈ પ્રિયંકાએ નક્કી કરી લીધું હતું કે તેને જીવનસાથી તેને જ બનાવવો. પ્રિયંકાએ એ પણ જણાવ્યું કે આ તેનો ફેવરિટ વીડિયો છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

ટીવી ની ડાયન એ ગ્લેમરસ લૂક માં પાથર્યો જલવો, હવા થી પણ ઝડપ થી વાયરલ થયા ફોટો

BSNL ચાલુ કરવા જઈ રહ્યું છે પોતાની ખાસ સેવાઓ, ઝડપી ચાલુ કરવામાં આવશે ઈન્ટરનેટ