in

તમે બંને ટાઈમ જમવાનું ક્યા તેલથી બનાવો છો? જાણી લો ક્યું ઓઇલ છે તમારા માટે ફાયદાકારક

આપણે બધા જ જમવાનું કરીએ તેમાં તેલનો ફાયદો કરીએ છીએ ખાસ તો આપણે ગુજરાતી તીખુ તમતમતુ મસાલાથી પુષ્કળ અને તેલથી તસતસતું જમવાનું બનાવીએ છીએ. શાકભાજીથી લઈને તળવા માટે કે પછી વઘાર માટે તેલનો ઉપયોગ કરીએ છીએ.

આપણે અનેક જાહેરાતો જોઈ જોઈને રસોડામાં પણ વિવિધ એક્સપિરિમેન્ટ કરીએ છીએ. કેટલાક રિપોર્ટ પ્રમાણે ઓલિવ ઓયલ ખાવું સારૂ છે તે કેટલાક અનુસાર ઓવોકાડો ઓયલ તો ક્યું તેલ છે તમારા માટે ફાયદાકારક છે તે જાણીલો.

રિફાઇનર ઓયલ રસોડાનો મહત્વનો ભાગ છે. મોટાભાગના લોકો આ તેલનો ઉપયોગ કરે છે. જો કે કેટલાક ઘરમાં આકરા તાપ પર રસોઈ બનાવવામાં આવે છે જેનાથી તેમાં રહેલા પોષક તત્વો નાશ પામે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

OMG – કપ્તાન કોહલી ઈન્સ્ટાગ્રામ પર 5 કરોડ ફોલોવર્સ ધરાવનાર પ્રથમ ભારતીય

હવે વિદેશના એરપોર્ટ પર જોવા મળશે આ એક સ્ટોર, જેનું સીધું જોડાણ બાબા રામદેવ જોડે