એક સમયે કૉલ સેંટર માં જોબ કરતી હતી, અને આજે છે બોલીવુડ ની સૌથી ફેમસ અને બોલ્ડ અભિનેત્રી

Please log in or register to like posts.
News

મુંબઈ :બોલીવુડ ની દુનિયા વિશે અમે તમને રોજ રોજ નવી નવી વાતો બતાવતા રહીએ છીએ. રોજબરોજ બોલીવુડ ના સ્ટાર્સ કોઈ ને કોઈ વાત ને લઈ ને ચર્ચા માં રહે છે. ચમક દમક ની આ દુનિયા આપણી સામાન્ય દુનિયા કરતાં અલગ હોય છે. બોલીવુડ માં બધા પ્રકાર ના કલાકાર છે. કેટલાક કલાકાર એવા છે જેમના માતા પિતા બોલીવુડ થી સંબંધ રાખે છે. ત્યાં જ કેટલાક એવા પણ છે જે એક સાધારણ પરિવાર માં થી આવે છે અને એમનું કોઈ ફિલ્મી બૅકગ્રાઉન્ડ પણ નથી. આમાં થી કેટલાક આજે બોલીવુડ પર રાજ પણ કરી રહ્યા છે.

સામાન્ય પરિવાર થી સંબંધ રાખવા વાળા ની લિસ્ટ માં બોલીવુડ ની એક સફળ અભિનેત્રી નું નામ પણ છે. આજે આ અભિનેત્રી કરોડો લોકો ના મન પર રાજ કરી રહી છે. આજે અમે તમને એક એવી અભિનેત્રી વિશે બતાવા જઇ રહ્યા છે, જે બાળપણ માં ડોક્ટર બનવા ના સપના જોતી હતી. પણ સમય સારો ના હોવાથી એને એક કોલ સેંટર માં કામ કરવું પડ્યું,પરંતુ આજે આની બોલીવુડ ની સૌથી બોલ્ડ અને ખ્યાતનામ અભિનેત્રી માં ગણના થાય છે. તો ચાલો જાણીએ કોણ છે એ અભિનેત્રી ?

તમારી જાણકારી માટે બતાવી દઇએ કે અમે જેની વાત કરી રહ્યા છીએ એ છે બોલીવુડ ની સૌથી હોટ અને બોલ્ડ અભિનેત્રી ઝરીન ખાન. હા,ઝરીન ખાન ને આ ચમક દમક ની દુનિયા માં આવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. 14 મે 1984 ના દિવસે એક પઠાણી પરિવાર માં જન્મેલી ઝરીન ખાને પોતાનું ભણતર પોતાના ગામ માં આવેલી એક સ્કૂલ માં કર્યું. ત્યારબાદ એમને પોતાની ઉચ્ચશિક્ષા રિજવી કોલેજ ઑફ સાયન્સ માં કરી. બાળપણ થી જ ઝરીન નું સપનું હતું કે એ ડોક્ટર બને,પણ ઘર ની આર્થિક સ્થિતિ સારી ના હોવાના કારણે એમણે કોલેજ નું ભણવાનું પૂરું થતાં કૉલ સેંટર માં જોબ ચાલુ કરી.

તમને જાણી ને નવાઈ લાગશે કે આજે ઝરીન ખાન જેવી દેખાય છે,એવી પેહલા નહતી દેખાતી.પેહલા એ ઘણી જાડી હતી. એ સમયે એમને જોઈ ને કોઈ નહતું કહતું કે આવવા વાળા દિવસો માં એ બોલીવુડ પર રાજ કરવા ની છે, પરંતુ આજે સચ્ચાઈ બધાની સામે છે. એમને પોતાના મોટાપા ને ઓછું કરવા જિમ જોઇન્ટ કર્યું અને ધીમે ધીમે પોતાનું વજન ઘણું ઓછું કરી લીધું. વજન ઓછું કર્યા પછી ઝરીને મોડેલિંગ શરૂ કરી. બોલીવુડ માં પગ મૂકવા ની પેહલા 2013 માં ઝરીને એક તામિલ ફિલ્મ માં આઈટમસોંગ પણ કર્યું હતું. લોકો એ આ ડાંસ માં ઝરીન ને ઘણું પસંદ કર્યું હતું.

આઈટમ ડાંસ માં પ્રસિદ્ધિ મેળવ્યા પછી સલમાન ખાન ની નજર આમના ઉપર પડી. સલમાન ખાને ઝરીન ખાન ને લોંચ કરવા નો નિર્ણય કર્યો છે. ઝરીન ખાને ફિલ્મ વીર થી બોલીવુડ માં ડેબ્યું કર્યું. આ ફિલ્મ માં ઝરીન ખાન ને લોકો આ બહુ પસંદ કર્યું પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર ચાલી નહીં. આજે ઝરીન ખાન નું નામ બોલીવુડ ની સફળ અભિનેત્રીઓ માં લેવામાં આવે છે. બોલીવુડ માં આમનું કરિયર બનવા નો શ્રેય સલમાન ખાન ને જાય છે. સલમાન ખાને જ ઝરીન ને બોલીવુડ માં એક મોકો આપ્યો અને આજે મોટી ફિલ્મો માં કામ કરી ને બુલંદીઓ પર છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.