અમિતાભ-ધર્મેન્દ્ર ની સંપતિ જાણી ને ઊડી જશે હોશ, જાણો કોની પાસે છે વધારે ?

Please log in or register to like posts.
News

બોલીવુડ ની દુનિયા માં કમાણી ઘણી વધારે છે. આ જ કારણ છે કે યુવાનો આજે આની તરફ વધારે ભાગી રહ્યા છે. બોલીવુડ ની ચમક ચાંદની જોઈ ને યુવાનો આની તરફ ભાગે છે. ભાગે પણ કેમ નહીં ?નામ અને ઇજ્જત બંને મળે છે. યુવાનો રોજ આની તરફ વધતાં જઈ રહ્યા છે. આજે અમે તમને ફિલ્મ શોલે ના જય વીરૂ ની સંપતિ વિશે બતાવા જઈ રહ્યા છીએ. આમની સંપતિ જાણી ને તમારા પગ ની નીચે થી જમીન ખસી જશે. તો ચાલો જાણીએ અમારા આ રિપોર્ટ માં શું ખાસ છે ?

નામ અને ઇજ્જત બંને જો એક સાથે મળી જાય તો વાત જ અલગ હોય છે,આવા માં શોલે ના જય અને વીરૂ એટ્લે કે અમિતાભ અને ધર્મેન્દ્ર ની કમાણી જાણશો તો તમારા હોશ ઊડી જશે. જોકે આ બંને જ અભિનેતા વર્ષો થી બોલીવુડ માં રાજ કરી રહ્યા છે. એક સદી ના મહાનાયક છે,તો બીજા સદાબહાર. બંને ના જ ફૈન્સ ફોલોઇંગ ઘણા જબરજસ્ત છે. બંને ની લોકપ્રિયતા અહિયાં બતાવા ની જરૂર નથી,કેમકે બંને જ આજે સુપરસ્ટાર થી પણ વધારે છે.

આજે અમે ભારતીય સિનેમા ના મહાનાયક એટ્લે અમિતાભ બચ્ચન અને દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર ના વિશે વાત કરી રહ્યા છીએ. આ બંને મહાઅભિનેતાઓ એ પોતાના કરિયર માં એક થી ચઢિયાતી ફિલ્મો આપેલી છે. આટલું જ નહીં,આટલી ઉમર પછી પણ આ લોકો આજે પણ પોતાના કરિયર ને લઈ ને પેહલા જેટલા જ ઉત્સુક નજર માં આવે છે. પોતાની લગન થી જ આ લોકો આ ઉમર માં પણ હિટ ફિલ્મો આપતા નજર આવે છે.

ધર્મેન્દ્ર

બોલીવુડ ના સદાબહાર અભિનેતા,જેમની વધારે ફિલ્મો સફળ રહી છે. હાં ધર્મેન્દ્ર ને બોલીવુડ ના સદાબહાર એક્ટર ના રૂપ માં ઓળખવા માં આવે છે,કેમકે આમની ફિલ્મો 90 ના દશક માં પણ સફળ રેહતી હતી અને આજે પણ. આવા માં જો આમની કમાણી ની વાત કરીએ તો હમણાં જ આવેલી એક રિપોર્ટ મુજબ આમની પાસે લગભગ 70 મિલિયન ડોલર એટ્લે કે 460 કરોડ ની સંપતિ છે.

અમિતાભ બચ્ચન

સદી ના મહાનાયક અમિતાભ બચ્ચન વિશે જેટલું કેહવા માં આવે એટલું ઓછું છે. સદી ના મહાનાયક અમિતાભ બચ્ચન ને ના માત્ર ભારત માં ઓળખવામાં આવે છે,પણ આમની ઓળખ આખી દુનિયા માં છે. અમિતાભ ના નામ થી જ ફિલ્મો સુપરહીટ થઈ જાય છે. ફિલ્મ માં અમિતાભ નું હોવું જ ફિલ્મ ને સુપરહીટ કરી દે છે. રિપોર્ટ મુજબ આમની પાસે 400 મિલિયન ડોલર એટ્લે કે 2600 કરોડ ની સંપતિ છે,જે કે જાહેરાતો અને ફિલ્મો થી જ વધારે આવે છે. અમિતાભ ની વધારે પડતી કમાણી ફિલ્મો અને જાહેરાતો થી થાય છે. આવા માં અમિતાભ ની પાસે ધર્મેન્દ્ર થી વધારે કમાણી છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

Comments

comments

Reactions

0
0
0
0
1
0
Already reacted for this post.