in

ટેલિવિઝન દુનિયા ની ફેમસ એક્ટ્રેસ મૌની રોય છે ઘણી પૈસાદાર, કેટલી સંપત્તિ છે એમની પાસે

મૌની રોય ટેલિવિઝન ની એ અભિનેત્રીઓ માંથી એક છે, જેમણે ટીવી થી લઈ ને ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે. મૌની રોય ઘણા બધા ટીવી સિરિયલ માં કામ કરી ચૂકી છે. ટેલિવિઝન પર પ્રસારિત થવાવાળા સીરિયલ માં મૌની રોય મહત્વ ના પાત્ર માં દેખાઈ ચૂકી છે. મૌની રોય અત્યાર સુધી ટેલિવિઝન પર પ્રસારિત થવા વાળા સીરીયલ ‘ક્યોકિ સાસ ભી કભી બહુ થી’, ‘ દેવો કે દેવ મહાદેવ’, ‘નાગીન’ માં કામ કરી ચૂકી છે. એક સમય માં ટીવી પર રાજ કરી ચૂકેલી મૌની રોય આજકાલ ફિલ્મો માં પોતાનો જલવો દેખાડી રહી છે.

Advertisements

મૌની રોય ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી માં કામ કર્યા પછી પહેલીવાર “ગોલ્ડ” ફિલ્મ માં દેખાઈ હતી. આ ફિલ્મ માં એમની સાથે અક્ષય કુમાર મુખ્ય ભૂમિકા માં હતા. ગોલ્ડ ફિલ્મ માં કામ કર્યા પછી “મેડ ઈન ચાઈના” ફિલ્મ માં કામ કર્યું છે એમની સાથે રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકા માં હતા. પરંતુ શું તમને ખબર છે કે મૌની રોય ની કુલ ઇન્કમ 1 મિલિયન ડોલર એટલે કે 8 કરોડ રૂપિયા છે. ખબર ના પ્રમાણે બતાવવા માં આવી રહ્યું છે કે મૌની રોય એક શો કરવા માટે 30-40 લાખ રૂપિયા ફી લે છે. મૌની રોય એ કેટલાક દિવસ પહેલા જ એક લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીધ્યું છે.

 

View this post on Instagram

 

💙 @_fashionismyreligion @fmrthestore #workworkwork …

A post shared by mon (@imouniroy) on

મૌની રોય વર્ષ 2006 થી કામ કરતી આવી રહી છે અને અત્યાર સુધી ઘણા બધા ટીવી સિરિયલ માં દેખાઈ ચૂકી છે. ત્યાં જ, મૌની રોય પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ ઘણી એક્ટિવ રહે છે. બધા લોકો મૌની રોય ના ફોટા ના દિવાના છે. ઇનસ્ટાગ્રામ પર એમના ફોટા ને ઘણું પસંદ કરવા માં આવે છે. અભિનેત્રી મૌની રોય છેલ્લીવાર ફિલ્મ ‘રોમિયો અકબર વૉલ્ટર’ માં દેખાઈ હતી. ઘણા લાંબા સમય પછી મૌની ઘણી જલ્દી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ અભિનીત ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ માં પણ દેખાશે. બ્રહ્માસ્ત્ર ફિલ્મ નું નિર્દેશન અયાન મુખર્જી કરી રહ્યા છે.

Advertisements

 

View this post on Instagram

 

Crème brûlée and groot and I at random. Thank you xx • • • Style my @anusoru 👗 @mirrorthestore

A post shared by mon (@imouniroy) on

મૌની રોય પોતાની ફિટનેસ ને લઈ ને પણ લોકો ની વચ્ચે ઘણી ફેમસ છે. એમણે ઘણીવાર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના ફિટનેસ સાથે જોડાયેલા વિડિયો લોકો માટે શેર કર્યા. વર્ષ 2020 માં મૌની ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મ ની સાથે સાથે ‘મુગલ’ ફિલ્મ માં પણ દેખાશે. મૌની રોય સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે, અને એમના હોટ ફોટા મીડિયા પર ઘણા ધમાલ મચાવે છે. કેટલાક સમય પહેલાં મૌની રોય કલર્સ ટેલિવિઝન પર પ્રસારિત થવા વાળા સીરીયલ ઇચ્છાધારી નાગિન ની ભૂમિકા કરી ને ઘણી ફેમસ થઇ હતી.

Advertisements

મધ્યમવર્ગીય પરિવાર થી સંબંધ રાખવા વાળી મૌની રોય ને વારસા માં અભિનય કૌશલ્ય પ્રાપ્ત થયો. અમે તમને બતાવી દઈએ કે મૌની રોય ના દાદા પણ એક થીએટર કલાકાર હતા. મૌની રોય ના દાદાનું નામ શેખર ચંદ્ર હતું. મૌની રોય ને એક્ટિંગ ના બધા ગુણ દાદા થી પ્રાપ્ત થયા છે. મૌની રોય બાળપણ થી જ એક્ટિંગ માં ઇન્ટરેસ્ટ રાખતી હતી. મૌની એક્ટિંગ ની સાથે-સાથે સ્ક્રેચ, પેઇન્ટિંગ અને ડાંસિંગ નો પણ ઘણો શોખ છે. મૌની રોય એક ટ્રેઇન્ડ કથ્થક ડાન્સર પણ છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

વિડિયો : પત્ની સાક્ષી એ બધા ની સામે છેડ્યું ધોની ને, શરમ થી લાલ થઈ ગયા ધોની, કંઈ પણ ન બોલી શક્યા

ખોટા સમય પર લગ્ન કરવું આ 6 બોલીવુડ એક્ટ્રેસીસ ને પડ્યું હતું મોંઘું, હિટ થી ફ્લોપ થતા વાર ન લાગી