‘તારક મહેતા…’ના જેઠાલાલને મળવા માટે બે બાળકોએ આ શું કરી નાખ્યું!

Please log in or register to like posts.
News

પોતાના ફેવરિટ સુપરસ્ટારને મળવા માટે લોકો મુંબઈ આવતા હોય છે એવું તમે સાંભળ્યુ જ હશે. ચાહકો ભલે પોતાના ફેવરિટ સુપરસ્ટાર્સને મળી ન શકે, પરંતુ તેમની એક ઝલક જોઈને જ ખુશ થઈ જતા હોય છે. તાજેતરમાં જ કોમેડી શૉ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલલને મળવા બે બાળકો રાજસ્થાનથી મુંબઈ આવવાનો પ્લાન બનાવ્યો.

14 અને 13 વર્ષની ઉંમરના બે બાળકો ઘરે કોઈને જણાવ્યા વિના જ રાજસ્થાનથી મુંબઈ જવા નીકળી ગયા. આ બાળકો બસથી મુંબઈ પહોંચ્યા અને ત્યાં જઈને લોકો જેઠાલાલના ઘરનું સરનામુ પુછવા લાગ્યા. આઠમા અને છઠ્ઠા ધોરણમાં ભણતા આ બાળકોએ જણાવ્યું કે તે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ ફેન છે.

એટલે જેઠાલાલને મળવા માટે અમે પરિવારના લોકોને જણાવ્યા વિના મુંબઈ આવી ગયા.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.