“કીચડી” 12 વર્ષ પછી TV ઉપર પાછી આવી રહી છે અને તેનું ટીઝર જોઈ ને મજા પડી ગઈ ભગવાન…

Please log in or register to like posts.
News

“હમ સ્ટાર પ્લસ પર આ રહે હૈ ભગવાન…”

“આપ સબકો બતા દેના… હૈં!”

“કિસ્સી કો પતા નહિ ચલેગા…” 😉

જી હા..

લોકપ્રિય ટીવી શો, ખિચડી 12 વર્ષ પછી પુનરાગમન માટે તૈયાર છે અને આપણને ચોક્કસ પણે મજા પડશે।..

સમાચારની પુષ્ટિ, અભિનેતા જે.ડી. મજેતિયા (જેને હિમાન્સુ તરીકે પણ ઓળખાય છે) આજે પ્રથમ પ્રોમો રજૂ કર્યો.

2002 માં લોન્ચ થયેલ અને 2 સફળ સીસાં લોકો ને પેટ પકડી ને હસાવવા વાળા શો નું નામ રખાયું “ખીચડી”

આ ફક્ત શનિવાર અને રવિવાર આવશે અને 14 એપ્રિલ થી શરુ થશે સ્ટાર પ્લસ ઉપર જે એક કલાક માટે આવશે. આ શો માં પણ એજ કલાકારો આપણને હસાવશે જેમાં હશે સુપ્રિયા પાઠક, અનંગ દેસાઈ, રાજીવ મેહતા, વંદના પાઠક અને જે.ડી.મજેઠિયા

આ શોમાં થોડો વધુ આનંદ ઉમેરવા માટે, પ્રોડ્યૂસર્સ ના રિપોર્ટ મુજબ, દરેક એપિસોડમાં રત્ના પાઠક શાહ, રેણુકા શહાણે અને દીપશિકા નાગપાલ જેવા કલાકારો મેહમાન ભૂમિકા માં આવશે।

જોવો વિડિઓ

 

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

1
3
2
0
0
0
Already reacted for this post.