in

વજન કાંટા પર વજન માપતી વખતે અચૂક રાખો આ કેટલીક બાબતોનું ધ્યાન, ન કરશો આ ભૂલ

વેટ લૉસ એક લાંબી પ્રક્રિયા ગણી શકાય છે અને આ દરમિયાન દરરોજ પરિશ્રમ કરતા રહેવાની જરૂરત હોય છે. નાના-નાના સ્ટેપ્સથી તમે મોટા લક્ષ્ય પ્રાપ્ત કરી શકો છો અને જ્યારે વજન માપવાની મશીન પર જો વજનમાં કેટલોક પણ બદલાવ જોવા મળે તો તમે ખૂબ ખુશ થઇ જાવ છો. જો તમે પણ ફિટ એન્ડ ફાઇન રાખવા માટે દરરોજ રીતે તમારું વજન માપો છો તો આ વાતોનું ધ્યાન અચૂક રાખવું જરૂરી છે.

Image result for standing on weighing scale"

Advertisements

– વજન કાંટા પર એકવખત ચઢીને વજન માપવા પર તથા તેમાં બદલાવ જોઇને ખુશી થાય છે એવું લાગે છે કે આપણે કોઇ હાંસિલ કરી લીધી છે. પરંતુ તમારી લાઇફ સ્ટાઇલને ચેન્જ કરવા તથા કસરત કરવાની જોડે જોડે તમારે કેટલીક નાની-મોટી વસ્તુઓનું પણ ધ્યાન રાખવાની આવશ્યકતા છે. જેમ કે તમારે એક ડાયરી મેન્ટેન કરવાની જરૂર છે. જેના માટે તમે કોઇ એપનો પણ ઉપયોગ કરી શકો છો. અને તેમા દર વખતે માપેલા વજનનો ઉલ્લેખ કરી શકો છો.

Image result for standing on weighing scale"

– જો તમે weighting machine પર એક્યોરીસી માંગો છો તો તમારે દર વખતે એક જ રીતે તમારું વજન માપવું આવશ્યક જો તમે પ્રથમ વખત વર્કઆઉટ કરવાના તમારું વજન માપી રહ્યા છો તો આગામી વખતે પણ તમે તમારું વજન એ રીતે જ માપો, ડ્રેસમાં કરેલા બદલાવના કારણથી ઓવરઓલ વેટમાં ફરક પડી શકે છે.

Advertisements

– તમને જ્યારે પણ તમારું વજન માપી લેવું હોય તો સાંજની જગ્યાએ સવારે માપવું યોગ્ય છે. એવું એટલા માટે કે આ સમયે શરીર પૂરતી ઉંઘ લઇ ચૂક્યું છે અને થોડાક કલાકનું ફાસ્ટિંગ પણ થઇ ચૂક્યું છે. જેથી તમને તમારા વજનની યોગ્ય માહિતી મળે છે. જ્યારે પણ તમારે વજન ટ્રેક કરવું છે તો આ કામ સવારે કરો. તેનાથી તમને તમારા વજનની યોગ્ય રીડિંગ મળશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

જાળમાં ફસાયા બાદ દુર્લભ માછલી માછીમારોએ કર્યુ કંઇક આવું, Video થઈ ગયો વિડિયો વાઇરલ

હોઠ પર કેમ બની જાય છે પોપડી? કારણ જાણીને કરી દો આ ઘરગથ્થુ ઉપચાર