સૂતા પહેલા ડુંગળીના ટુકડાને કાનમાં મૂકો, ને સવારે ઉઠીને જુઓ ચમત્કાર

Please log in or register to like posts.
News

ભોજનમાં સ્વાદ વધારવાનું કામ ડુંગળી કરે છે. પણ, શું તમને ડુંગળીના ચમત્કારિક ફાયદા વિશે ખબર છે. ડુંગળીને છોડીને તેને કાનની અંદરના ભાગે રાખવાથી હેલ્થને અનેક ફાયદા થાય છે. આ સાંભળીને તમે પણ દંગ રહી જશો.

1. ડુંગળીમાં ભરપૂરમાત્રામાં ફાસ્ફોરિક એસિદ હોય છે જે લોહીની ધમનીઓમાં જઈને લોહીને શુદ્ધ કરવાના કામ કરે છે. તેથી રાત્રે સૂતા પહેલા કાનમાં ડુંગળી રાખીને સૂવો.

2. જો તમારા પગમાં પરસેવાની દુર્ગંધ આવે છે તો તમારા માટે રાત્રે ડુંગળીને કાનમાં રાખી સૂવા ફાયદાકારી સિદ્ધ થઈ શકે છે.

3. ડુંગળીથી શરૂરમાં કળતર, તાવ, ફ્લુ વગેરે દૂર થઈ જાય છે.

કાનનો દુખાવો દૂર થશે

કાનમાં દુખાવાને બળતરા થતા રાત્રે સૂતા પહેલા ડુંગળીનો ટુકડો કાનમા બાહરી ભાગમાં આ રીતે રાખો કે ડુંગળી કાનની અંદર ન જાય. આવું કરવાથી કામમાં થતા બળતરા અને દુખાવાથી સરળતાથી છુટકારો મળી શકે છે. કારણ કે, ડુંગળીમાં ફોસ્ફરસ હોય છે. આ પ્રક્રિયાને સૂતા પહેલા કાનની બહારના ભાગમા કરી. સવાર પડશે ત્યારે કાનમાં દૂખાવો દૂર થઈ જશે. જ્યારે ડુંગળીનો ટુકડો કાનમાં નાખતા પહેલા તેને થોડો શેકી લેવો. બાદમાં ગરમ ટુકડો જ કાનમાં મૂકવો.

આ એક દેશી ઈલાજ છે. જૂના જમાનામાં જ્યારે દવાખાના ન હતા, ત્યારે લોકો કાનનો દૂખાવો દૂર કરવા આ રીતે ઈલાજ કરતા હતા.

Source: Sandesh

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.