in

2020 માં ગુરુ બદલશે પોતાની ચાલ, આ રાશિઓ નું ખુલશે ભાગ્ય, થઈ શકે છે માલામાલ

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ગ્રહો ની ચાલ અંદર બદલાવ આવતા રહે છે, જો કોઈ ગ્રહ પોતાની રાશિ માં બદલાવ કરે છે તો એના કારણે બધી 12 રાશિઓ પર કંઈક ને કંઈક પ્રભાવ જરૂર પડે છે, વ્યક્તિ પર ગ્રહો ની ચાલ ની શુ અસર રહેશે, એની સ્થિતિ પર નિર્ભર કરે છે, જો કોઈ રાશિ માં ગ્રહો ની સ્થિતિ સારી હોય તો એના કારણે વ્યક્તિ ને શુભ પરિણામ મળે છે, પરંતુ ગ્રહો ની સ્થિતિ યોગ્ય હોય તો ખરાબ સમય નો સામનો કરવો પડે છે.

તમને બતાવી દઈએ કે 2020 માં ગુરુ ગ્રહ એટલે કે બૃહસ્પતિ 30 માર્ચ 2020 એ પોતાની રાશિ માં પરિવર્તન કરશે, આ ધન રાશિ થી શનિ ગ્રહ ની રાશિ મકર માં પ્રવેશ કરશે, આ પરિવર્તન ને કારણે બધી 12 રાશિ ઉપર કંઈક ને કંઈક પ્રભાવ જરૂર પડશે, આજે અમે તમને જે રાશિઓ ને શુભ ફળ મળશે એના વિશે જાણકારી આપવા જઈ રહ્યા છે.

Advertisements

આવો જાણીએ ગુરુ ના રાશિ પરિવર્તન ના કારણે કઈ રાશિ ને મળશે શુભફળ

મેષ રાશિવાળા લોકો માટે ગુરુ નું રાશિ પરિવર્તન ઘણું શુભ રહેશે, તમારા ઉપર ગુરૂ ના આશીર્વાદ રેહશે, ધર્મકર્મ ના કાર્યો માં તમારો વધારો થયો છે, તમે પોતાના કામકાજ માં પણ સફળતા મળવા ના યોગ બની રહ્યા છે, કાર્યક્ષેત્ર માં તમને ઘણી ઉન્નતિ પ્રાપ્ત થશે, તમે પોતાના ઘર પરિવાર ના લોકો ની સાથે કોઈ તીર્થસ્થળ ની યાત્રા પર જઇ શકો છો, ઓફિસ માં વરિષ્ઠ અધિકારી તમારા કામ થી ખુશ રહેશે.

Advertisements

મિથુન રાશિવાળા લોકો માટે ગુરુ નું રાશિ પરિવર્તન શુભ સાબિત થશે, તમને આવવા વાળા દિવસો માં સારા ફળ ની પ્રાપ્તિ થશે, ગુરુ ના પરિવર્તન ના કારણે તમારું જીવન ખુશહાલ રહેશે, તમે પોતાના વેપાર માં ભાગીદારી થી સારું લાભ પ્રાપ્ત થશે, રચનાત્મક કાર્ય માં વધારે રસ હોય છે, કાર્યક્ષેત્ર માં તમને દિવસ માં બે ગણી રાત્રે ચાર ગણી સફળતા પ્રાપ્ત થશે, આ રાશિવાળા લોકો ને મહાન સુખ ની પ્રાપ્તિ થઈ શકે છે.

 

Advertisements

સિંહ રાશિવાળા લોકો ને ગુરુ ના રાશિ પરિવર્તન ના કારણે સંતાન ની તરફ થી ખુશીઓ પ્રાપ્ત થશે, જે લોકો શિક્ષા થી જોડાયેલા છે એમને સફળતા મળવા ના યોગ બની રહ્યા છે, ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરવા માટે તમે વિદેશ જઈ શકો છો, માતા-પિતા ના સ્વાસ્થ્ય માં સુધારો આવશે, તમારા દ્વારા બનાવવા માં આવેલી યોજનાઓ સફળ થઈ શકે, તમે પોતાના ઘર પરિવાર ના લોકો ની સાથે કોઈ ધાર્મિક કાર્યક્રમ માં ભાગ લઈ શકો છો.

કન્યા રાશિવાળા લોકો માટે ગુરુ રાશિ પરિવર્તન લાભદાયક રહેશે, ઘરેલું સાધનો માં વધારો થશે, માતા ના સ્વાસ્થ્ય માં સુધારો આવવા નો યોગ બની રહ્યો છે, પરિવાર માં સુખ શાંતિ નું વાતાવરણ રહેશે, તમે પોતાના કામકાજ માં મોટી સફળતા મળવા ની સંભાવના બને છે, હવે કોઇ નવું વાહન ખરીદવા નું મન બનાવી શકો છો, પ્રોપર્ટી ની બાબત માં તમને સારો ફાયદો મળી શકે છે.

Advertisements

વૃશ્ચિક રાશિવાળા લોકો ને ગુરુ નું રાશિ પરિવર્તન ના કારણે સારા પરિણામ પ્રાપ્ત થશે. વિભિન્ન સ્ત્રોત થી તમને ધનપ્રાપ્તિ ના યોગ બની રહ્યા છે. તમે પોતાની મધુર વાણી થી લોકો ને ઘણું પ્રભાવિત કરશે. તમારા આત્મવિશ્વાસ માં વધારો થશે, પ્રભાવશાળી લોકો નું માર્ગદર્શન થી પોતાના કરિયર માં આગળ વધી શકો છો, આર્થિક સ્થિતિ મજબૂત રહેશે, જીવનસાથી ની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, પિતા ની સાથે ચાલી રહેલા વાદવિવાદ દૂર થશે.

Advertisements

ધન રાશિવાળા લોકો માટે ગુરુ નું રાશિ પરિવર્તન ઘણું શાનદાર રેહશે, આવતા વર્ષ ની શરૂઆત તમારા માટે ઉત્તમ રેહશે, તમારા જુના રોકાયેલા કામકાજ પૂરા થઈ શકે છે, આર્થિક દ્રષ્ટિ એ આવવા વાળો સમય લાભદાયક રહેશે, તમે ધન કમાવવા ની યોજનાઓ સફળતા પ્રાપ્ત થશે, તમારી આવક માં વધારો થશે, કાર્યસ્થળ માં તમારો રૂઆબ વધશે, સાથે કામ કરવા વાળા લોકો તમારું સન્માન કરશે.

કુંભ રાશિવાળા લોકો માટે ગુરુ નું રાશિ પરિવર્તન સારું સાબિત થશે, તને વિભિન્ન ક્ષેત્રો માં સફળતા પ્રાપ્ત કરશો, તમારો આર્થિક પક્ષ મજબૂત રહેશે, તમે ધન ની બચત કરવા માં સફળ થઇ શકો છો, ભાઈબંધો ની સાથે સારા સંબંધ રહેશે, જરૂર પડવા પર તમે પોતાના ઘર પરિવાર ના લોકો નો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે, મિત્ર સાથે તમે ક્યાંક ફરવા જવા ની યોજના બનાવી શકો છો, તમારા પ્રેમ સંબંધો માં સુધારો આવવા નો યોગ બની રહ્યા છે.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

શું તમે કોઈ દિવસ સફરજનની જલેબી ખાધી છે, નથી ખાધી તો જાણી લો ઘરે બનાવવાની રેસિપી

ગ્લેમરસ અંદાજ માં દેખાઇ “ભાભીજી ઘર પર હે” ની અંગુરી ભાભી, નવા ફોટા માં દેખાયો સુંદર અંદાજ