in

જિમી ફૉલેનના ચેટ શો દરમિયાન પ્રિયંકા ચોપરા, ‘હોટ વન્સ’ ચેલેન્જ બાદ આંખોમાંથી આંસુ નીકળી ગયા

પ્રિયંકા ચોપરા પોતાની બોલિવૂડ મૂવી ‘ધ સ્કાય ઈઝ પિંક’ના પ્રમોશન માટે અમેરિકન ચેટ શો ‘ધ ટુનાઈટ શો વિથ જિમી ફૉલેન’નો ભાગ બની હતી. શોની વચ્ચે પ્રિયંકાએ સીન ઈવાન્સની સાથે યુ ટ્યૂબ વેબ શો ‘હોટ વન્સ’ની સ્પાઈસી ચેલેન્જનો સ્વીકાર કર્યો હતો, જેમાં પ્રિયંકાએ હોટ સોસની સાથે ચિકન વિંગ્સ ખાવાના હતાં.

Image result for the sky is pink

Advertisements

શો દરમિયાન ઈવાન્સે ચાર પ્રકારના હોટ સોસવાળા ચિકન વિંગ્સ રાખ્યા હતાં. પહેલા ત્રણ પીસ ખાતી વખતે પ્રિયંકા થોડી અસહજ થઈ ગઈ હતી. પરંતુ, છેલ્લો પીસ ખાતી વખતે પ્રિયંકાના આંખમાંથી આંસુ આવી ગયા હતા. પ્રિયંકાએ શોની તસવીર શ2ર કરીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું હતું, જલાપીનો કરતાં 400 ગણો તીખો સ્પાઈસી હોટ સોસની સાથે ‘ધ સ્કાય ઈઝ પિંક’ની ચર્ચા વધુ થઈ. ઘરે ક્યારેય ટ્રાય ના કરતાં.

ટિપ્પણી
Advertisements

ભારત દેશ તથા સમગ્ર આદિવાસી લોકોએ ગૌરવ લેવા જેવી બાબત, તમે જાણીને પણ ખુશ થઈ જશોa

છેલ્લા 10 વર્ષોમાં ભંગાર વેચીને રેલવે વિભાગે કરી અધધ કમાણી, આંકડો જાણીને તમે પણ ચકીત થઈ જશો