વાસ્તવિક જીવનમાં આટલી સુંદર દેખાય છે જેઠાલાલની પત્ની

Please log in or register to like posts.
News

આજે અમે તમને જેઠાલાલની રીઅલ લાઈફ પત્નીથી મળવવાના છીએ જે જોવામાં કોઈ અભિનેત્રીથી ઓછી સુંદર નથી લાગતી.

તમે બધા લોકો ટીવી તો જોતા જશો અને તમને બધા ને એ તો ખબર જ હશે કે ટીવી ની સૌથી પોપ્યુલર સીરીયલ કઈ છે હા તો અમે વાત કરી રહ્યાં છીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ ની જે સિરિયલ પાછલા 9 વર્ષોથી સતત દર્શકોનું મનોરંજન કરી રહી છે.

તમને બતાવી દઈએ કે આ સીરિયલના અત્યાર સુધી લગભગ 2400 થી પણ વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે આ સિરિયલની સફળતા નુ સૌથી મોટું કારણ એ છે કે આને પરિવારની સાથે દરેક ઉમરનો વ્યક્તિ જોઇ શકે છે. આ એક મજાકિયા સિરિયલ છે અને આનો દરેક પાત્ર દર્શકોને પસંદ આવે છે એ જ પાત્ર માંથી એક જેઠાલાલનું પાત્ર જે સિરિયલ નો મુખ્ય કલાકાર છે આજે અમે તમને જેઠાલાલ થી જોડાયેલી કેટલીક વાતો બતાવવાના છીએ.

તમને બતાવી દઈએ કે જેઠાલાલ નું સાચું નામ દિલીપ જોશી છે અને આમને તમે સલમાન ખાનની ફિલ્મ ” હમ આપકે હે કોન” મા પણ જોઈ ચુક્યા છો દિલીપ જોશી 50 વર્ષના છે અને પરણિત વ્યક્તિ છે. જેઠાલાલ ની સિરીયલ ની પત્ની દયાબેન ને તો તમે બધા જાણો છો પરંતુ આજે અમે તમને જેઠાલાલની રીઅલ લાઈફ ની પત્ની થી મળાવવાનાછીએ જે જોવામાં કોઈ અભિનેત્રીથી ઓછી સુંદર નથી લાગતી.

જેઠાલાલની પત્ની નું નામ જયમાલા જોશી છે આમના બે બાળકો પણ છે જેમનું નામ ઋત્વિક તેમજ નિયતિ છે હંમેશા આખો પરિવાર ઘણા બધા એવોર્ડ સમારોહમાં નજર આવે છે. સાથે જ તમને બતાવી દઈએ કે જેઠાલાલ એટલે કે દિલીપ જોષી ટીવી ઈન્ડસ્ટ્રીમાં સૌથી મોંઘા કલાકારોમાંથી એક છે જે પ્રતિ દિવસ એક લાખ રૂપિયાથી પણ વધારે ફીલે છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

1
0
0
0
0
1
Already reacted for this post.