જાણો ઇઝરાયલ ના વિશે આ રોચક તથ્ય જે તમે ક્યારેય નહીં સાંભડયા હોય. . . . ચોક્કસ પણે તમે ચોંકી જશો

Please log in or register to like posts.
News

ઈસા મસીહ ને કોણ નથી જાણતું,એમને ગરીબો અને દુખિયો ના દુખ દૂર કર્યા. એમનો જન્મ બેથલહમ ના એક ગોવાળ ના ઘર માં થયો હતો. એ ગગીલ ઝીલ ના પાસે રેહતા હતા અને એમને યેરુશલમ ની પાસે શૂળી પર લટકાવી દેવા માં આવ્યું હતું. કેહવા માં આવે છે કે શૂળી પર લટકાવ્યા ના ત્રણ દિવસ પછી એ ફરી જીવતા થઈ ગયા હતા. આજે ઈસા મસીહ ની કર્મભૂમિ ઇઝરાયલ ના નામ થી ઓળખાય છે. આજે અમે તમને બતાવી રહ્યા છીએ એમના થી જોડયેલા રોચક તથ્યો ના વિશે જેણે તમે કદાચ જ જાણતા હશો.

ગગીલ ઝીલ :

ઈસાઈ ધર્મ માં માનવા વાળા માટે આ નદી ઘણી પવિત્ર છે,કેમકે આ નદી થી ઈશુ ના જીવન માં ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ જોડાયેલી છે. ખાસ કરી ને તબગા ક્ષેત્ર જ્યાં ઈશુ એ એક રોટલી ને ઘણા ટુકડાઓ કરી ને સેકડો લોકો નું પેટ ભર્યું હતું. ઈશુ એ પોતાનું પેહલુ ઉપદેશ માઉન્ટ ઓફ બીટીચ્યુડ્સ પર આપ્યું હતું. આ બધી જગ્યાઓ ગગીલ ઝીલ ની આસપાસ જ છે.

જન્મસ્થળ :

ઈસા મસીહ નો જન્મ ચર્ચ ઓફ નેટિવિટી માં થયો હતો. જે ગુફા માં એમનો જન્મ થયો હતો એ ચર્ચ ના નીચલા ભાગ માં છે. જન્મ ના પછી ઈશુ ને જે જગ્યા એ ઊંઘાડવા માં આવ્યું હતું,ત્યાં 14 ખૂણા વાળો એક તારો બનાવવા માં આવ્યું છે.

આશીર્વાદ ચર્ચ :

આ ચર્ચ આશીર્વાદ પર્વત પર આવેલું છે જ્યાં થી ગગીલ ઝીલ નું સુંદર દ્રશ્ય દેખાય છે. અહિયાં ના શાંત વાતાવરણ માં લોકો બેસી ને બાઇબલ વાંચે છે અને ઈશુ ને યાદ કરે છે.

સેંટ જોર્જ મઠ :

સીરિયા ના પાંચ સન્યાસી ઓ એ મળી ને આ મઠ ની સ્થાપના 420 મી રૉક ની એકદમ વચ્ચે હતી. આની પેહલા સન્યાસી ગુફા માં રેહતા હતા. મઠ આજે જે સ્થિતિ માં છે એને 20 મી સ્તાબદી માં બનાવવા માં આવ્યું હતું.

મલમ નું રોક

આ ઇસાઇઓ માટે ઘણી પવિત્ર જગ્યા છે. બાઇબલ ના પ્રમાણે ઈસા મસીહ ને શૂળી પર ચઢાવવા ના પછી આ જ જગ્યા એ મલમ લાગવડાવા માં આવ્યું હતું.

હેબ્રોન નું ઐતિહાસિક શેહેર

હેબ્રોન શેહેર 3000 વર્ષ જૂનો છે,આ વેસ્ટબેંક માં આવેલું છે. આના ઘણા શેહેરો ની ચર્ચા બાઇબલ માં કરવા માં આવી છે. ઇઝરાયલ અને ફિલિસ્તીન નું સમાધાન આજ શેહેર માં થયું હતું. સમાધાન માં આ શેહેર ને વેહેચવા ની વાત કરવા માં આવી હતી.

બાળકો નું સ્મારક :

યાદ વસેમ માં યેરુશલેમ માં નાજી નર સહાર ના સમયે મારવા માં આવેલા યહૂદી લોકો નું સ્મારક છે. 1987 માં જનસંહાર માં મારવા માં આવેલા બાળકો ના માટે અલગ થી સ્મારક બનાવડાવા માં આવ્યું હતું. ત્યાં ના તૂટેલા પથ્થરો નાજિયો ના ક્રૂરતા ની વાર્તા કહે છે.

ટેમ્પલ માઉન્ટ :

પક્ષિમી દીવાલ ના તરત પછી યેરુશલેમ માં ટેમ્પલ માઉન્ટ આવેલું છે. આ આખી દુનિયા નું સૌથી પવિત્ર અને સૌથી વિવાદાસ્પદ જગ્યાઓ માં થી એક છે. પેહલા પર્વત ની ઉપર સુલેમાંની મંદિર હતું,આજે આ જગ્યા પર રોક ડોમ છે. ઇસ્લામ ધર્મ ની ત્રીજી સૌથી પવિત્ર મસ્જિદ અલ-અકસા અહિયાં આવેલુ છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.