તારક મહેતા કા ઉલટા ચશ્મા ના જેઠાલાલ ની પાસે છે આટલા કરોડની સંપત્તિ, એક દિવસની ફી છે લાખો

Please log in or register to like posts.
News

જેઠાલાલ એટલે કે દિલીપ જોષી વાસ્તવિક જીવનમાં પણ પરણિત છે એ બે બાળકોના પિતા પણ છે દિલીપ જોશી હંમેશા પોતાના પુરા પરિવારની સાથે એવોર્ડ સમારોહમાં નજર આવે છે. ત્યાં દિલીપ જોષીની કુલ સંપત્તિ ની વાત કરીએ તો એ કુલ 40 કરોડથી પણ વધારે સંપત્તિના માલિક છે.

ભારતમા ટીવી ચેનલ પર સાસુ-વહુની સિરિયલો તો ઘણી આવે છે પરંતુ હસી-મજાકની સિરિયલો ઘણી ઓછી આવે છે એમાંથી જ એક સિરિયલ છે તારક મહેતા કા ઉલટા ચશ્મા જે ભારતની નંબર વન કોમેડી સિરિયલ છે. પાછલાં નવ વર્ષથી પણ વધારે વર્ષોથી લગાતાર ચાલી રહેલી આ સીરિયલના દરેક પાત્રને તમે ઓળખતા હશો એ જ પાત્ર માંથી એક છે જેઠાલાલ જેના વિશે આજે અમે તમને કંઈક બતાવવાના છીએ.

જેઠાલાલનું પાત્ર આ શૉનું સૌથી ચર્ચિત તેમ જ લોકપ્રિય મુખ્ય પાત્ર છે. જેઠાલાલના પાત્રને ટીવી પર દિલીપ જોશી કરે છે. 50 વર્ષના દિલીપ જોષીને તમે સલમાન ખાનની ફિલ્મ હમ આપકે હે કોન મા પણ જોઈ ચૂક્યા છો. દિલીપ જોશી પાછલા 25 થી વધારે વર્ષોથી આ ઇન્ડસ્ટ્રીથી જોડાયેલા છે. તેમને સૌથી વધુ ઓળખાણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ થી જ મળી છે.

તમને બતાવી દઈએ કે જેઠાલાલ એટલે કે દિલીપ જોષી વાસ્તવિક જીવનમાં પણ પરણિત છે અને બે બાળકોના પિતા પણ છે દિલીપ જોશી હંમેશા પોતાના પુરા પરિવારની સાથે એવોર્ડ સમારોહમાં નજર આવે છે. ત્યાં જ દિલીપ જોષીની સંપત્તિના વિશે વાત કરીએ તો એક કુલ 40કરોડથી પણ વધારે સંપત્તિના માલિક છે દિલીપ આ સમયે ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી મોંઘા અભિનેતાઓ માંથી એક છે એ પ્રતિદિવસ સવા લાખથી પણ વધારે ફીલે છે.

આના સિવાય એ લાઇવ શૉ તેમજ એડથી પણ કમાણી કરે છે દિલીપ જોશી ક્યાંય પણ જાય છે તો લોકો એમને જેઠાલાલ જ કહીને બોલાવે છે જેઠાલાલના પાત્રના કારણે દિલીપ જોષીની લોકપ્રિયતા એક બોલિવૂડ સુપરસ્ટાર જેવી થઈ ગઈ છે. આના સિવાય દિલીપ જોશી ઓડી,મર્સિડીઝ જેવી લક્ઝરી કારના પણ માલિક છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

1
1
1
1
0
0
Already reacted for this post.