in

38 વર્ષીય આ હોટ હિરોઈન વિશે થયો મોટો ધડાકો, બે દિવસ પછી પરત ફરશે સાત ફેરા

જસ્સી જૈસી કોઈ નહીં ટીવી સ્ટોરી થી રાતોરાત પ્રખ્યાત થયેલી મોનાસિંહ લાઈમલાઈટમાં આવી ગઈ હતી. ટીવી ઉપરાંત બોલિવૂડમાં પણ હાથ અજમાવ્યો હતો. હવે એવી ખબર સામે આવી છે કે 38 વર્ષની ઉમરે 27 ડિસેમ્બરે લગ્ન કરશે. સાઉથના બેન્કર શ્યામ સાથે લગ્ન કરવા જઈ રહી છે. મોના પાછલા એક વર્ષથી શ્યામને ડેટ કરી રહી હતી.

Chania

Chania

Chania

Chania

Chania

Chania

Chania

એક અંગ્રેજી વેબ પોર્ટલ અનુસાર મોના સિંહ પોતાના આ ખાસ દિવસોને વધારે અટેન્શન આપવા નહોતી માંગતી. એટલા માટે માત્ર મિત્રો અને પરિવારને જ આ વાતની જાણકારી આપી છે. તો વળી મીડિયા રિપોર્ટનું માનીએ તો મોનાના લગ્નમાં બોલિવૂડના કેટલાક લોકો જોવા મળી શકે છે. તો જુઓ મોનાના કેટલાક હોટ ફોટો…

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

શું તમે પણ BSNL ના ગ્રાહક છો? તમારા માટે છે આ ખુશ ખબર, જાણી લો એક ક્લિક પર

ફરાહ ખાન, રવિના અને ભારતીને ન રહ્યું બોલવાની તમીઝ, ધાર્મિક લાગણીને લઈને ફાટી FRI