જનતા નો જવાબ

Please log in or register to like posts.
News

સત્તા ધારી પક્ષ અને તમામ રાજકીય પક્ષો અને રાજકારણીઓ ના સવાલ નો જનતા તરફથી જવાબ ભારતીયો ટેક્ષ ચોરી નથી કરતા. ભારતીયો ટેક્ષ બચત કરે છે

જેથી કરીને પોતાના બાળકો ને સારું શિક્ષણ આપી શકે, સારી રોજગારી આપી શકે, સારું સ્વાસ્થ્ય આપી શકે

અને

સારું ભવિષ્ય આપી શકે જે તમારા જેવા નેતાઓ આવી વ્યવસ્થા આપવામાં નિષ્ફળ ગયા છે. અમે ઇંવેટરો અને જનરેટરો વસાવ્યા, કેમ કે

તમે અવીરત વિજળી આપવામાં નિષ્ફળ ગયા. અમે સબમર્સીબલ પંપ વસાવ્યા

કેમ કે તમે પાણી ન આપી શક્યા. અમે સિક્યુરીટી ગાર્ડ રાખ્યા

કેમ કે તમે સુરક્ષા ન કરી શક્યા. અમે અમારા છોકરાઓ ને

પ્રાઈવેટ શાળામા મોકલ્યા

કેમ કે

તમે સારી શાળા ન આપી શક્યા. અમે અમારા છોકરાઓ ને

પ્રાઈવેટ કોલેજ મા મોકલ્યા કમરતોડ ફી આપી ને ભણાવ્યા

કેમ કે

તમે મફત શિક્ષણ સરકારી કોલેજ ન આપી શક્યા. અમે પ્રાઈવેટ હોસ્પીટલોના કમરતોડ બિલ ભર્યા

કેમ કે

તમે સરકારી સારવાર ન આપી શક્યા. અમે કાર કે બાઈક વસાવી

કેમ કે

તમે સારી પબ્લીક ટ્રાંસપાર્ટ સુવિધા ન આપી શક્યા. જો તમે તમારી ફરજો બરાબર નિભાવી હોત

અને આ બધી સુવિધાઓ આપી હોત તો

અમને ટેક્ષ ભરવામાં કયા વાંઘો હતો ??? તમે અને તમારા જેવા નેતાઓએ જનતાના પૈસાનો ખુબજ દુરઉપયોગ કર્યો છે. તમે કોર્ટ બનાવી

જયા ન્યાય નથી મળતો.

તમે શાળા બનાવી

જયા સારી શિક્ષા નથી મળતી.

તમે હોસ્પીટલો બનાવી

જયા દવા નથી મળતી.

તમે પાલીસસ્ટેશન બનાવ્યા

જે સુરક્ષા કરવાને બદલે ગુંડાગર્દી કરી રહ્યા છે.

તમે જનતાના વોટ લઈ ચુંટાયા અને માલેતુજારો માટે કામે લાગી ગયા. જો તમે આમાંનુ કઇ પણ સુધારવા માંગતા ન હોઇ તો પછી

જનતા ટેક્ષ શા માટે ભરે ??
જનતાને દોષ દેવાને બદલે જનતાને સજા દેવાને બદલે આ વ્યવસ્થા બદલો નહી તો આજ જનતા તમને પણ રોડે ચડાવશે અને ઈતીહાસનુ કલંકિત પ્રકરણ લખાશે.
જય હિંદ….
હેલ્મેટ પહેરો નહીં તો રૂ.100 દંડ

⚫ નો પાર્કિંગ રૂ.300 દંડ

⚫નો એન્ટ્રી રૂ. 500 દંડ

⚫ પીયુસી નહીં તો રૂ.1000 દંડ

⚫ કલર ઉડેલી નંબર પ્લેટ રૂ.50 દંડ

⚫ ટ્રિપલ સીટ રૂ.1000 દંડ

🔴 રસ્તા પર ખાડા.. કોઈને શિક્ષા નહીં

🔴 ખોટા સ્પીડ બ્રેકર.. કોઈને શિક્ષા નહીં

🔴 બગડેલા સિગ્નલ.. કોઈને શિક્ષા નહીં

🔴 રસ્તા પર અતિક્રમણ.. કોઈને શિક્ષા નહીં

🔴 રસ્તા માં પાણી ભરાઈ જાય.. કોઈને શિક્ષા નહીં

🔴 રસ્તા ખોદીને રીપેર કર્યાં વગર મૂકી દેવાના .. કોઈને શિક્ષા નહીં

🔴 રસ્તા અને ફૂટપાથ પર ફેરિયા.. કોઈને શિક્ષા નહીં

🔴 ગંદા કચરા થી ભરેલા રસ્તા.. કોઈને શિક્ષા નહીં

🔴 રસ્તા અને ફોટપાથ પર અનધિકૃત ખાવા પીવાની લારીઓ.. કોઈ જ એકશન નહીં

🔴 અનધિકૃત બાંધકામો ની વણઝાર – કોઈને પડી નથી

🔷 ભાવાર્થ – ભારત ના બધા આમ નાગરિક ગુન્હા ને સજા ને પાત્ર પ્રસાસન અને રાજકારણીઓ ની કોઈ નૈતિક કે બંધારણીય જવાબદારી નહીં તેમને કોઈ શિક્ષા / દંડ નહીં

🔷આમ નાગરિક માટે મહેનત મજૂરી કરો બધી જાતના ટેક્સ ભરો કી જેથી સરકાર ની તિજોરી ભરાય અને રાજકારણી ને જલસા કરવા મળે
🔴⚫ લખાણ ગમ્યું હોય ને હુદય માં આગ લાગી હોય તો આગળ ફોરવર્ડ કરો….

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.