in

લાલ સાડીમાં શ્રીદેવીની કાર્બન કોપી લાગી રહી છે જ્હાન્વી, જોઈ લો એના ફોટા

બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી જ્હાન્વી કપૂરે થોડા સમય પહેલા જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર લાલ સાડીમાં ફોટા શેર કર્યા છે. લાલ સાડી પહેરીને દિલકશ અંદાજમાં દેખાઈ રહેલી જ્હાન્વીના આ ફોટા સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. જ્હાન્વી આ સાડીમાં પોતાની માં શ્રીદેવીની કાર્બન કોપી લાગી રહી છે.

Advertisements

જ્હાનવીએ આ ફોટા 20 જાન્યુઆરીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. લાલ સાડીમાં જ્હાન્વી ખુબ જ સુંદર દેખાઈ રહી છે. એક બાજુ જ્યાં અભિનેત્રીના ચાહકો એના વખાણ કરી રહ્યા છે તો કેટલાક સોશ્યિલ મીડિયા વપરાશકર્તાઓને જ્હાન્વી માં શ્રીદેવીની જેમ જ સુંદર લાગી રહી છે. જ્હાનવીની સુંદરતાની સરખામણી ચાહકો શ્રીદેવી સાથે કરી રહ્યા છે.

જ્હાનવી આ પહેલા પણ પિન્ક કલરની સાડીમાં જોવા મળી હતી. એ ફોટાએ પણ સોશ્યિલ મીડિયા પર ઘણી ચર્ચા મેળવી હતી.

Advertisements

જણાવી દઈએ કે જ્હાન્વી કપૂરે 20 જુલાઈ 2018 ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ‘ધડક’ થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ફિલ્મમાં જ્હાન્વી સાથે શાહિદ કપૂરના ભાઈ ઈશાન ખટ્ટર જોવા મળ્યા હતા. જોકે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ખાસ અસર નહતી કરી, પણ જ્હાન્વી અને ઈશાન લોકોનું દિલ જીતવામાં સફળ થઇ ગયા.

Advertisements

ફિલ્મ ધડક પછી જ્હાન્વી અત્યાર સુધી કોઈ પણ બૉલીવુડ ફિલ્મમાં જોવા મળી નથી. પણ વર્ષ 2020 ની શરૂઆતમાં એ વેબસીરીઝ ઘોસ્ટ સ્ટોરીઝમાં જોવા મળી હતી.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

સૂકી અને કફવાળી ખાંસીને જડથી ખતમ કરશે દાદીમાના આ 3 નુસ્ખા

પ્રિયંકાને સાડીમાં જોઈને પોતાને ના રોકી શક્યા નિક જોનાસ , જાહેરમાં કહી દીધી આટલી મોટી વાત