in

Lakme Fashion Weekમાં જ્હાન્વી કપૂર તથા વિકી કૌશલનો દબદબો દેખાનાર જોતા જ રહી ગયા

Lakmé Fashion Week Summer Resort 2020નું જોરદાર આયોજન થયુ જેમાં પહેલા જ દિવસે Gen Next Alumni શો માટે જ્હાન્વી તથા વિકી કૌશલે રેમ્પ વોક કર્યુ. જ્હાન્વીએ ફેશન ડિઝાઇનર રાહુલ મિશ્રાએ ડિઝાઇન કરેલ કપડા પહેર્યા હતા તો વિકીએ કૃણાલ રાવલ માટે શો સ્ટોપર બનાવી દીધા હતા.

Chania

Advertisements

જ્હાન્વીએ કલર ફૂલ ગાઉન પહેરી લીધું હતુ તો ઓવરઓલ રિચ થ્રેડ પેન્ટ કામ કર્યુ હતુ. જેમાં બ્લુ કલર પ્રોમિનેટ રાખ્યુ હતુ.

Chania

Chania

Advertisements

આના પહેલા પર નેક પર ખાસ ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. ટ્રાન્સપરન્ટ મટીરિયલ પર રિચ વર્ક કરવામાં આવ્યુ હતુ જે તેને વધારે સુંદર બનાવી દીધું હતુ.

Chania

Chania

Advertisements

જ્હાન્વીએ જે ડ્રેસ પહેરી લીધો હતો તે ઓરીજનલ ડિઝાઇનથી થોડો જુદો હતો. ફુલ સ્લીવ વાળો આ ડ્રેસ ખુબજ આકર્ષક લાગતો હતો. મેક અપ અને વાળને આપવામાં આવ્યો કુદરતી લુક

Chania

Chania

Advertisements

વિકી કૌશલે કૃણાલ રાવલનું સમર સ્પેશિયલ બટનડાઉન કુર્તા અને બ્લેક જેકેટ પહેર્યુ હતુ. કૃણાલ જેકેટ્સ અને કલર સોશિયલ મીડિયા પર હાલ આ જોડીની શાનદાર તસવીરો પ્રશંસા પામી રહી છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

અમિત શાહની અસફળતા ને લીધે દિલ્હીની ચૂંટણીમાં બીજેપીનો કારમો પરાજય : શિવસેના

14 ફેબ્રુઆરી, 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ