in

સફેદ લૂકમાં જોવા મળી જહાનવી કપૂરનો દમદાર લુક, હિરોઇનોના ફોટા જોઇને સોશ્યલ મીડિયામાં વાયુ વેગે વાઈરલ

70 લાખની નજીક ફોલોવર્સ ધરાવતી જ્હાનવી કપૂરની જ્યારથી બોલિવૂડ જગતમાં એન્ટ્રી થઈ છે ત્યારથી જ તેની વાહ વાહ થઈ રહી છે. તેણે મૂવીમાં કામ કરીને થોડાક જ સમયમાં જ પોતાની એક આગવું ઓળખ ઉભી કરી છે. તાજેતરમાં તે પોતાના નવા ફોટોના કારણે ચર્ચામાં આવી છે.

1.

Advertisements

Chania

2.

Chania

Advertisements

3.

Chania

4.

Advertisements

Chania

5.

Chania

Advertisements

 

સફેદ રંગના ડ્રેસમાં તેના ફોટો ખુબ વાયરલ થઈ રહ્યા છે. જ્હાનવીનો બોલ્ડ લૂક હમણાં સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યો છે. તે ઈન્સ્ટાગ્રામ પર ફેન્સને અવાર નવાર ફોટો અને વીડિયોથી અપટેડ પણ આપતી રહે છે. આ પહેલા જ્યારે તેણે એક બાળકની મદદ કરી હતી ત્યારે અભિનેત્રીની ચારેબાજુ વાહ વાહ થઈ હતી. તેનો વીડિયો પણ ખુબ વાયરલ થયો હતો. તો જુઓ તેના નવા કેટલાક ફોટો…

ટિપ્પણી
Advertisements

વાનખેડે સ્ટેડિયમમાં વિરાટે રેકોર્ડ બનાવ્યો તેની પાછળ આ છે મોટું રહસ્ય

આલિયા બની ગઈ એશિયાની સૌથી હોટ મહિલા, ખુશી વ્યક્ત કરતાં બોલી ઊઠી તમારું દિલ જલ્દી જીતી લેશે