71 વર્ષ ની થવા ની છે આ અભિનેત્રી પરંતુ તો પણ દેખાય છે જુવાન અને ઘણી સુંદર

Please log in or register to like posts.
News

આમણે બોલિવૂડ અભિનેતા રાજેન્દ્ર કુમાર ની સાથે ફિલ્મ ‘સાથી’માં મુખ્ય અભિનેત્રી નું પાત્ર કર્યું હતું.

બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ની ફેમસ અભિનેત્રી સિમી ગરેવાલ નો જન્મ 17 ઓક્ટોબર 1947 માં થયો. એમને બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં પોતાના કરિયર ની શરૂઆત 1962 માં બનેલી ફિલ્મ ‘રાઝ કી બાત’થી કરી. 1968 માં એમણે બોલિવૂડ અભિનેતા રાજેન્દ્ર કુમાર ની સાથે ફિલ્મ ‘સાથી’માં મુખ્ય અભિનેત્રી નું પાત્ર કર્યું હતું.

આ ફિલ્મ સિનેમાઘરો માં સારી ચાલી તેમજ આમને સારા અભિનય માટે ફિલ્મફેર ના પુરસ્કાર થી સન્માનિત કરવા માં આવ્યું હતું. આ અભિનેત્રી 71 વર્ષ ની થવા ની છે તો પણ આ જુવાન દેખાય છે.

સિમી ગરેવાલ ની પ્રમુખ ફિલ્મો

સિમી ગરેવાલ એ 1970 માં બોલિવૂડ ફિલ્મ મેરા નામ જોકર,1971 માં ફિલ્મ અંદાજ, દો બુંદ પાણી,1972 માં ફિલ્મ અનોખી પેહચાન,1973 માં અમિતાભ બચ્ચન ની સાથે ફિલ્મ નમક હલાલ,1980 માં ઋષિ કપૂર ની સાથે ફિલ્મ કર્ઝ,ઇન્સાફ કા તરાજુ,1981 માં ફિલ્મ નસીબ જેવી ઘણી સુપરહિટ ફિલ્મો માં કામ કર્યું છે.

જુઓ આમના ખાસ ફોટા

Comments

comments

Reactions

1
1
0
0
0
0
Already reacted for this post.