in

નીતા અંબાણીએ તથા ઇશા અંબાણી એ એવી રીતે ક્રિસમસ ઉજવી કે જેના આખા દેશમાં પડઘા પડ્યા

અંબાણી ફેમલીની યુવતીઓ તેમના સરળ સ્વભાવને લઈને દરરોજ ચર્ચામાં રહે છે. તાજેતરમાં પણ કંઈક એવો જ પ્રેમ જોવા મળ્યો હતો. નીતા અંબાણી અને તેની લાડકવાયી દીકરી ઈશા અંબાણીએ ક્રિસમસ ની ઉજવણી કરતાં જોવા મળ્યા હતા. નીતા અંબાણી જીન્સ અને ગ્રીન કલરના ટોપમાં જોવા મળ્યા હતા અને ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા હતા. જ્યારે ઈશાએ રેડ ગાઉન પહેર્યું હતું.

Chania

Chania

Chania

Chania

Chania

 

આ ઉજવણી દરમિયાનની થોડીક ફોટો વાયરલ થઈ રહી છે. નીતા અંબાણી અને દીકરી ઈશા અંબાણી બાંદ્રાના જિયો વર્લ્ડ ગાર્ડન આવ્યા હતા અને ત્યાં તેમણે અનેક એનજીઓના 4000 બાળકો સાથે ક્રિસમસની ઉજવણી કરી હતી. એશિયાના સૌથી ધનિક ફેમિલી તરીકે અંબાણી પરિવારના વિશ્વભરમાં ફેન્સ છે. નીતા અંબાણીના આ કાર્યથી દેશવાસીઓ ખુશ થયા અને ઠેર ઠેર અંબાણી પરિવારના વખાણ થઈ રહ્યા છે. રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઇન્ડર અને ચેરપર્સન નીતા અંબાણીને મળીને બાળકો ખૂબ જ ખુશ થયા હતા. તો જુઓ તે દરમિયાનની કેટલીક તસવીરો…

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

31st ને લઈને અમદાવાદ પોલીસ અકશનમાં, CG રોડ, SG હાઇવે સાથેના આ માર્ગો માટે બહાર પાડ્યું જાહેરનામું

યુદ્ધ માટે જલદીમાં છે ઇમરાન ખાન? ફરી આપી ભારતને ખુલ્લી ધમકી