in

રાજસ્થાન ના આ ગામડા ની વહુ બનવા જઇ રહી છે ઈશા અંબાણી, પૌરાણિક મહેલ ના ફોટા જોઈ ને આંખો ફાટી જશે

હમણાં જ મુકેશ અંબાણી અને નીતા અંબાણી ના છોકરાઆકાશ અંબાણી ના લગ્ન હીરા ના એક વ્યપારી રશેલ મેહતા ની છોકરી શ્લોકા મેહતા સાથે થયા. આકાશ પછી હવે એમની બહેન ઈશા અંબાણી ના લગ્ન નક્કી થઈ ગયા છે. જણાવી દઇએ કે ઈશા અંબાણી ના લગ્ન અજય પિરામલ ના છોકરા આનંદ પિરામલ ની સાથે થઈ રહ્યા છે. સૂત્રો ની મનીએ તો આ વર્ષ ના અંત સુધી બંને ના લગ્ન થઈ શકે છે. કેહવા માં આવી રહ્યું છે કે ઠંડી ની સીઝન માં ડિસેમ્બર મહિના માં બંને લગ્ન કરશે. આનંદ પિરામલ ના દાદા નું નામ ગોપીકૃષ્ણ પિરામલ છે. આનંદ ના દાદા એજ પિરામલ ગ્રુપ ના પાયા નાખ્યા હતા. ઈશા અંબાણી ના વિશે લગભગ આજે બધા જાણે છે. પણ શું તમે આનંદ પિરામલ વિશે જાણો છો ?કદાચ ના,એટ્લે જ આજ ના આ પોસ્ટ માં અમે તમને આનંદ પિરામલ ના જીવન થી જોડાયેલી કેટલીક ખાસ વાતો બતાવીશુ.

જણાવી દઈએ કે ઈશા અંબાણી ની જેના થી લગ્ન થઈ રહ્યા છે એ કોઈ સામાન્ય માણસ નથી પરંતુ જાણીતા ઉદ્યોગપતિ અજય પિરામલ ના છોકરા છે. પિરામલ ગ્રુપ ના પ્રમુખ છે અજય પિરામલ. પિરામિલ અને અંબાણી પરિવાર ની ઓળખાણ વર્ષો જૂની છે. બંને પરિવાર એક બીજા ને છેલ્લા 4 દશક થી જાણે છે. ટેક્ષટાઇલ થી પિરામલ ગ્રુપ નું નામ દેશ માં ખૂબ જાણ્યું માણ્યું છે.

આમનો વ્યાપાર માત્ર અહિયાં સુધી નથી ફેલાયેલો. આના સિવાય ફાર્માસુટિકલ,ફાઈનાનસીઅલ સર્વિસિસ અને રિયલ એસ્ટેટ ના બિઝનેસ માં પણ સક્રિય છે. તમને જાણી ને નવાઈ લાગશે કે આનંદ મૂળે તો રાજસ્થાન ના ઝૂંઝુંનું ના બગડ ગામ ના રેહવા વાળા છે. એક રીતે જોવા જઇએ તો ભારત ની સૌથી ધનવાન છોકરી એક ગામ ની વહુ બનવા જઇ રહી છે. જણાવી દઇએ કે આ પિરામિલ પરિવાર ના પિતૃ ઓ નું ગામ છે.

એમ તો લગ્ન પછી ઈશા નું પ્લાન શહર માં જ રેહવા નું છે. પણ એમને કીધું છે કે લગ્ન પછી એમનું અહિયાં આવવા જવા નું લાગેલું રહશે. એમ જોવા જઇએ તો બગડ એક સારો ગામ નથી પરંતુ અહિયાં ના મહેલો ને  જોવા માટે દૂર દૂર થી લોકો આવે છે. આ કહવું ખોટું નહીં કેહવાય કે મુકેશ અંબાણી એમની છોકરી માટે સાચે જ રાજકુમાર શોધી ને લાવ્યા છે. પિરામલ પરિવાર ની કમાણી 67 કરોડ થી પણ વધારે છે. 1920 માં પિરામલ બિઝનેસ એમ્પાયર ની શરૂઆત થઈ હતી. તમે વિશ્વાસ નહીં કરો કે આનંદ ના દાદા માત્ર 50 રૂપિયા લઈ ને બગડ ગામ થી મુંબઈ આવ્યા હતા. ત્યારે કોઈ ને ખબર પણ નહતી કે આ સામાન્ય માણસ ભવિષ્ય માં મોટો બિઝનેસ ટાઈકૂન કહવાશે.

બગડ ગામ માં એમનો એક પૌરાણિક મહેલ છે આ એટલો ભવ્ય છે કે હવે એનો વપરાશ હોટેલ તરીકે પણ થવા લાગ્યો છે. આ મહેલ માં પ્રવાસીઓ ને રોકવા ની પણ સગવડ છે. રાજસ્થાન ના મહેલો ભારતવર્ષ માં પ્રસિદ્ધ છે. આ મહેલો ઉપર સુંદર કોતરણી કરવા માં આવેલી હોય છે જે જોતાં જ રહી જવાય છે. મહેલ જેના હોય છે એ ત્યાં તો નથી રહેતા પણ શેહર ની લાઇફ માંથી શાંતિ મેળવવા થોડોક સમય અહિયાં જરૂર આવે છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.
ટિપ્પણી

આ એક મંત્ર ના જપ થી થશે તમારો ખરાબ સમય દૂર, સવારે ઉઠતાં ની સાથે જ કરો આનો ઉપયોગ અને જુઓ આનો કમાલ

પોતાની પત્ની ના પાક્કા ગુલામ હોય છે આ અક્ષરોં ના નામ વાળા પુરુષ ! જાણો શું કહે છે તમારું નામ